SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૩ ચંડમેહ (ચણ્ડમેઘ) ભરત(૨)માં વર્તમાન ઓસટિપ્પણીમાં થયેલા પ્રથમ પડિતુ આસગવનો દૂત. ૧. આવચૂ.૧.પૃ.૨૩૩, આવમ.પૃ.૨૫૦, આવહ.પૃ. ૧૭૪. ચંડરુદ (ચપ્પરુદ્ર) ભારે ગુસ્સાવાળા આચાર્ય જેમણે દંડ ફટકારી શિષ્યનું માથું ફોડી નાખ્યું હતું. ૧. ઉત્તરાયૂ.પૃ.૩૧, ઉત્તરાશા.પૃ.૫૦, ઉત્તરાક.પૃ.૧૦-૧૨, બૃભા. ૬૧૦૨-૬૧૦૪ આવયૂ.૨.પૃ.૭૭, આવહ.પૃ.૫૭૭. ૧. ચંડવડંસઅ (ચન્દ્રાવતંસક) સાયના રાજા. ધારિણી (૩૨) તેની રાણી હતી અને મુણિચંદ(૪) તેમનો પુત્ર હતો. ચંડવર્ડસઅ પુત્રને રાજા તરીકે સ્થાપી સંસાર છોડી શ્રમણ બની ગયા અને મોક્ષે ગયા.' ૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૭૫. ૨. ચંડવાંસઅ આ અને ચંદવહેંસએ એક છે." ૧. આવહ.પૃ.૩૬૬. ચંડવહિંસા (ચન્દ્રાવતંસક) જુઓ ચંડવડસઅ.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૨૧૩. ચંડવેગ (ચણ્ડવેગ) કાઈદી નગરીનો રહેવાસી. તેણે અમયઘોસની હત્યા કરી હતી." ૧. સંસ્તા. ૭૮. ૧.ચંડા (ચપ્પા) એક દેવી.' ૧. આવ. પૂ.૧૯. ૨. ચંડા ચમર, બલિ, ધરણ વગેરે જેવા છંદ(૧)ની ત્રણ સભામાંની એક.. ૧. સ્થા.૧૫૪. ચંડિયા (ચણ્ડિકા) એક દેવી. ૧. આચાચૂ.પૃ૬૧, પ્રશ્નઅપૃ.૩૯, કલ્પધ.પૃ.૧૨. ૧. ચંદ(ચન્દ્ર) જોઇસિય દેવોનો ઈન્દ્ર.૧ પૃથ્વીથી ઉપરની દિશામાં ૮૮૦ યોજનના અન્તરે તેનો પ્રદેશ શરૂ થાય છે. તે ચંદનડિસા નામના સ્વર્ગીય વાસસ્થાનમાં વસે છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – (૧) ચંદપ્પભા(૨), (૨) દોસિણાભા(૨), (૩) અશ્ચિમાલિ(૨) અને (૪) પથંકરા(૩). તેના કુટુંબમાં અઠ્ઠયાસી ગહ (ગ્રહ), અઠ્ઠાવીસ ફખત્ત(૧) (નક્ષત્ર) અને છાસઠ હજાર નવ સો પંચોતેર કોટાકોટિ તારા(૩) છે. તેનું આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું છે. મહાવીરના દર્શન કરવા તે રાયગિહ નગરે ઉતરી આવ્યો હતો અને મહાવીર આગળ તેણે નાટક Jan Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy