SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ७ ભજવ્યું હતું. જ્યારે રાહુ(૧) ચંદને ઢાંકે છે ત્યારે તેના કારણે ચન્દ્રગ્રહણ થાય છે. ' જંબૂદીવ ઉપર બે ચંદ છે, લવણસમુદ્દ ઉપર ચાર છે, ધાયઈખંડ ઉપર બાર છે, કાલોદહિ ઉ૫૨ બેતાલીસ છે અને પુક્ષરવરદીવના પ્રથમ અડધા ભાગ ઉપર બોતેર છે. આકાશમાં ચંદના પથને ચંદ્રનું ચક્ર કહેવામાં આવે છે. આવાં ચક્રો પંદ૨ છે.૧૦ ૧.ભગ.૧૬૯, પ્રજ્ઞા.૫૦, સૂર્ય ૯૭, ૬. નિર.૩.૧, દેવે.૧૫૯. જમ્મૂ.૧૭૦. ૭. નિર.૩.૧. ૨. સૂર્ય ૮૯, દેવે. ૮૪. ૩. જમ્મૂ. ૧૭૦. ૪.સૂર્ય.૯૭, જીવા.૨૦૨, જમ્મૂ.૧૭૦, ૪. ચંદ ચંદ(૧)નું સિંહાસન. ૧. સૂર્ય.૯૭. શાતા.૧૫૬. ૫. સૂર્ય.૯૧, જીવા.૧૯૪, દેવે.૧૫૭ -૧૮, જમ્બુ.૧૬૩, સમ.૮૮. ૨. ચંદ દીહદસાનું પહેલું અધ્યયન.` વર્તમાનમાં તે પુલ્ફિયાના પહેલા અધ્યયન તરીકે મળે છે. ૧. સ્થા. ૭૫૫. ૨. નિર.૩.૧. ૩. ચંદ સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)નું સ્વર્ગીય વાસસ્થાન. અહીં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૩. ૮. ભગ. ૪૫૩. ૯. સૂર્ય.૧૦૦, દેવે.૧૪૮-૫૦, જીવા.૧૫૫, ' ભગ.૩૬૩, જમ્મૂ.૧૨૬. ૧૦.જમ્મૂ.૧૪૨, સૂર્ય.૪૫, સમ.૬૨, જીવા. ૧૭૭. ૫. ચંદ સીઓયા નદીની ઉત્તરે અને મહાવિદેહના વખ પ્રદેશની પૂર્વ સીમા ઉપર આવેલો પર્વત. તે પર્વતના ચાર શિખરોમાંના એક શિખરનું પણ આ જ નામ છે. Jain Education International ૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. .. ચંદ રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. ૧. સ્થા. ૬૪૩. ચંદઉત્ત (ચન્દ્રગુપ્ત) પાડલિપુત્તનો રાજા. નંદ(૧)ના રાજ્યના એક ગામમાં વસતા મયૂરપાલકનો (મો૨૫ોસગ = મયૂરપોષકનો) તે પુત્ર હતો. ચણક્કે યોજેલા આક્રમણમાં નંદ રાજાને હરાવીને ચણક્કની મદદથી તે પાડલિપુત્તનો રાજા બન્યો હતો. પછી નંદની પુત્રી ચંદઉત્તને પરણી હતી.' તેનો પુત્ર બિંદુસાર(૨) તેના મૃત્યુ પછી પાડલિપુત્તનો રાજા બન્યો. અસોગ(૧)નો પુત્ર અને બિંદુસારનો પૌત્ર કુણાલ (૧) તેનો પ્રપૌત્ર હતો. ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy