SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૪. ચપ્પય (ચતુષ્પદ) અગિયાર કરણમાંનું એક.' ૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૨. ચઉમુહ (ચતુર્મુખ) પાડલિપુત્તનો ભાવી રાજા.' ૧. તીર્થો. ૬૩પથી આગળ. ચરિંગિજ્જ અથવા ચરિંગેજ (ચતુરબીય) જુઓ ચતુરંગિજ.' ૧. સમ.૩૬, આચાર્.પૃ.૪, ઉત્તરાચે..૯૧. ચઉવીસત્ય અથવા ચઉવીસત્યય (ચતુર્વિશતિસ્તવ) આવસયનું બીજું અધ્યયન.' ૧. આવયૂ.૧.પૂ.૩, આવનિ (દીપિકા), ૨.પૃ.૧૪૩, આવનિ.૧૦૬૩, નદિમ. પૃ. ૨૦૪, આવયૂ.૧.પૃ.૪૩૬, આવચૂ.૨.પૃ.૧૪, અનુ.૫૯, પાકિય પૃ.૪૧. ચઉસરણ ચતુઃ શરણ) ત્રેસઠ ગાથાઓનો બનેલો આગમગ્રન્થ. તેમાં ચાર શરણનું અર્થાત્ અહંતુ, સિદ્ધ, સાધુ અને ધર્મરૂપચાર શરણનું નિરૂપણ છે. તે વીરભદ૨)ની રચના છે. જુઓ પઈષ્ણગ. ૧. ચતુઃ ૧૧. ૨. ચતુઃ ૬૩. ચંચય (ચચુક) એક અણારિય (અનાય) જાતિ અને તેમનો દેશ. આ અને ચુંચુય એક ૧. પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ. ૧૨૩. ચંડકોસિસ અથવા ચંડકોસિય (ચણ્ડકૌશિક) વાચાલના જંગલમાં રહેતો એક ઝેરી સાપ. કણગખલ નામના આશ્રમ પાસે તે મહાવીરને ડસ્યો હતો. જુઓ કોસિએ(૨). ૧. આવનિ. ૪૬૮, વિશેષા. ૧૯૨૨, આવચૂ.૧,પૃ.૨૭૮-૨૭૯, કલ્પધ.પૃ.૧૦૪, નદિમ.પૃ.૧૬૭, કલ્પવિ.પૃ.૧૬૨, સ્થાઅ.પૃ.૨૮૧. ચંડઝય (ચપ્ટધ્વજ) અરફખુરીનો રાજા. ધણમિત્ત(૧)ના પુત્ર સુજાત(૨) સાથે તેણે તેની બેન ચંદજસા(૨) પરણાવી હતી.' ૧. આવયૂ.૨.૫.૧૯૮. ચંડપોઅ (ચણ્ડપ્રદ્યોત) જુઓ પજ્જોય. ૧. ઉત્તરાને પૃ.૧૩૬. ચંડપિંગલ ચસ્કપિલ) વસંતપુર(૩)ની ગણિકા સાથે રહેતો તે જનગરનો ચોર. એક વાર તે જ નગરની રાણીનો હાર ચોરી તેણે ગણિકાને આપ્યો. આ ગુહ્ના માટે રાજાએ તેને ફાંસીની સજા કરી.' ૧. આવયૂ.૧.પૃ.૫૯૦, આવનિ.૧૦૧૯, ભક્ત.૧૩૭, વિશેષા.૩૯૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy