SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૧ ઘયવર (ધૃતવ૨) ખીરોદ સમુદ્રની ફરતે આવેલો વલયાકાર દ્વીપ: કણય(૨) અને કણગપ્પભ તેના અધિષ્ઠાતા દેવો છે.૧ ૧. જીવા.૧૮૨, ૧૬૬, સૂર્ય.૧૦૧, અનુહે.પૃ.૯૦. થયવરદીવ (મૃતવરદ્વીપ) આ અને ઘયવર એક છે. ૧ ૧. જીવા, ૧૮૨. ઘયસમુદ્દ (ધૃતસમુદ્ર) આ અને ઘતોદસમુદ્દ એક છે.૧ ૧. જીવા. ૧૬૬. ઘયોદસમુદ્દ (ધૃતોદસમુદ્ર) જુઓ ઘતોદસમુદ્ર.૧ ૧. જીવા. ૧૮૨. ઘોડગગીવ (ઘોટકગ્રીવ) આ અને આસગ્ગીવ એક છે. ૧. આયૂ.૧.પૃ.૨૩૪. ઘોડગમુહ અથવા ઘોડયમુહ (ઘોટકમુખ) અન્યમતવાદીનો ગ્રન્થ ૧. નન્જિ.૪૨, અનુ.૪૧. ૧. ઘોસ (ઘોષ) દક્ષિણના થણીયકુમાર દેવોનો ઇન્દ્ર. તેને છ મુખ્ય પત્નીઓ છે, તેમનાં નામો ધરણ(૧)ની મુખ્ય પત્નીઓનાં નામો સમાન છે. તેને અને મહાઘોસ(૪) બન્નેને ચાર ચાર લોગપાલ છે. તે છે – આવત્ત(૭), વિયાવત્ત(૧), નંદિઆવત્ત(૨) અને મહાણંદિઆવત્ત(૨).૩ - ૧. ભગ.૧૬૯,સ્થા.૨૫૬. ૨.સ્થા.પ૦૮, ભગ.૪૦૬. ૩. થા.૨૫૬, ભગ.૧૬૯. ૨. ઘોસ સયંભૂ(૪)ના જેવું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૬. ૩. ઘોસ બંભલોઅનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે. ૧ ૧. સમ.૧૦. ૪. ઘોસ તિત્યયરસ પાસ(૧)ના આઠ ગણધરોમાંનો એક. તેમનું બીજું નામ સુભઘોસ છે.૨ ૧. સ્થા.૬૧૭. ૨. સમ.૮. ચ ચઉદ્દસપુર્વી (ચતુર્દશપૂર્વ) ચૌદ પુળ્વગય ગ્રન્થો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy