SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉચ્ચસણ (ઉગ્રસેન) મહુરા(૧)નો રાજા. કંસ(૨) તેનો પુત્ર હતો અને ભલેણ તેનો પૌત્ર હતો. રાઈમઈ અને સચ્ચભામા તેની પુત્રીઓ હતી. વાસુદેવ(૨) કહ(૧)ના આધિપત્યમાં રહેલા સોળ હજાર રાજાઓમાં તે અગ્રેસર હતા.ણભલેણ અને તે ઉપરનું ટિપ્પણ જુઓ. ૧. જ્ઞાતા.પર, કલ્પસ.પૃ.૧૭૬. કલ્પસ.પૃ. ૧૭૬. ૨. કલ્પસ. પૃ.૧૭૩, વિશેષાકો. ૪. નિર.૫.૧, જ્ઞાતા.૧૧૭, અત્ત.૧. પૃ. ૪૧૨. દશચૂ.પૃ.૩૧૦, આવચૂ.૧.પૃ.૩૫૫. ૩. કલ્પવિ.પૃ.૨૧૩, કલ્પ.પૃ.૧૩૯, ઉચ્ચ બારમા ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ના પાંચ મહેલોમાંનો એક.' ૧. ઉત્તરા. ૧૩.૧૩. ઉચ્ચત્તરિઆ (ઉચ્ચતરિકા) અઢાર પ્રકારની ગંભી(૨) લિપિઓમાંની એક. આ અને અંતફખરિયા એક હોવાનો સંભવ છે. ૧. સ.૧૮. ૨. પ્રજ્ઞા.૩૭. ઉચ્ચણાગરી (ઉચ્ચનાગરી) સંતિસેણિઅ આચાર્યથી શરૂ થયેલી શ્રમણશાખા. કોડિયગણ(૨)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ (થરાવલી) ૭, કલ્પવિ.પૃ.૨૬૧. ૨. કલ્પવિ.પૃ.૨૨૦. ઉશ્રુઘર (ઇશુગૃહ) જ્યાં આચાર્ય રખિય(૧) વર્ષાવાસના ચાર મહિના રહ્યા હતા તે દસપુરનું ઉદ્યાન.' ૧. વ્યવભા.૮.૨૨૨, આવભા.૧૪૨, આવહ.પૃ.૩૦૧. ઉજુવાલિયા (28જુપાલિકા) જંભિયગામ પાસે વહેતી નદી. તિર્થીયર મહાવીરને આ નદીના ઉત્તર કાંઠે કેવળજ્ઞાન થયું હતું.' ૧. આચા.૨.૧૭૯, કલ્પ.૧૨૦, આવનિ.૨૫૪, વિશેષા.૧૬૭૩, ૧૯૮૨, આવચૂ.૧.પૃ.૩૨૨, કલ્પવિ.પૃ.૧૭૭. ઉજ્જત (ઉજ્જયન્ત) જુઓ ઉજ્જિત. ૧. આવહ.પૃ.૭૦૯. ઉજ્જલિ (ઉજ્જવલિત) તાલુયપ્રભા નરકભૂમિમાં આવેલું નારકીઓનું એક વાસસ્થાન.' ૧. અત્ત. ૯. ઉર્જિત (ઉજ્જયન્ત) આ નામનો પર્વત. બાવીસમા તિર્થંકર અરિટ્રણેમિને આ પર્વતના શિખર ઉપર કેવળજ્ઞાન થયું હતું. ત્યાં જ તેઓ પાંચસો છત્રીસ શ્રમણો સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy