SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૨૯ અધ્યયન માટે કોઈ નિયત સમય નથી. કેટલાક આવા ગ્રન્થોની સૂચી નીચે પ્રમાણે (૧) દસઆલિય, (૨) કમ્પિયાકપ્રિય, (૩) ચુલ્લકમ્પસુય, (૪) મહાકપ્રસુય(૨), (૫) ઉવવાય, (૬) રાયપસેણિય,(૭) જીવાભિગમ, (૮) પણવણા, (૯) મહાપણવણા, (૧૦) પમાયપ્પમાય, (૧૧) નંદી(૧), (૧૨) અણુઓગદાર, (૧૩) દેવિંદન્ધવ, (૧૪) તંદુલવેયાલિય, (૧૫) ચંદાવિજૂછ્યું, (૧૬) સૂરપણત્તિ, (૧૭) પોરિસીમંડલ, (૧૮) મંડલપસ, (૧૯) વિજ્જાચરણવિણિચ્છય, (૨૦) ગણિવિજ્જા, (૨૧) ઝાણવિભક્તિ, (૨૨) મરણવિભક્તિ, (૨૩) આયવિસોહિ, (૨૪) વીરાગસુઅ, (૨૫) સંલેહણાસુઅ, (૨૬) વિહારકપ્પ, (૨૭) ચરણવિહિ, (૨૮) આઉરપચ્ચકખાણ, (૨૯) પહાપચ્ચખાણ. આવસ્મય પણ ઉક્કાલિય ગ્રન્થ છે.*જુઓ કાલિય. ૧. નન્ડિ.૪૪, સ્થા. ૭૧. ૩. ન.િ૪૪, નદિમ.પૃ.૨૦૨થી આગળ, ૨. નન્ટિયૂ.પૃ.૫૭, નદિમ.પૃ.૨૦૪, નદિહ પૃ.૭૦, પાક્ષિપૃ.૪૩, અનુચૂ. અનુચૂપૃ.૫, અનુછે.પૃ.૬, સ્થાઅ. પૃ.૨. પૃ.૫૨. ૪. અનુ. પૃ. ૬. ઉક્રુડ (ઉત્કટ) કુણાલા(૧) નગરીના અને સામેયમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક. આ શબ્દના બીજા રૂપાન્તરો પણ મળે છે– ઉક્કરડ, ઓકુરુડ, અને કુટુડ. ૧. આવચૂ.૧.પૃ.૬૦૧, આવહ.પૃ.૪૬૫, ઉત્તરાયૂ. પૃ.૧૦૮. ઉક્કોસિઅ (ઉત્કૌશિક) વઈરસણ(૩) આચાર્ય જે વંશના હતા તે વંશ.' ૧. કલ્પ. પૃ. ૨૫૫. ઉખિત્તણાઇ (ઉલ્લિતજ્ઞાત) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦, આવચૂ. ૧.પૃ.૧૩૧. ઉગ્ન (ઉગ્ર, લોકોના રક્ષણ માટે પ્રથમ તિર્થીયર ઉસમે(૧) રક્ષક તરીકે નિયુક્ત કરેલું ક્ષત્રિય કુળ.' તે એક આરિય(આર્ય) કુળ તરીકે જાણીતું છે. ૧. ભગ.૩૮૩,૬૮૨,સૂત્ર.૨.૧.૯., પૃ.૮૧,સ્થા.પૃ. ૨૧૦,ઉત્તરાશા.પૃ. ૪૧૮, જ્ઞાતા.૫૫, આચા.૨.૧૧, આચનિ. કલ્પવિ.પૃ.૨૩૨, કલ્પધ. પૃ.૧૪૯, ૨૨-૨૩, કલ્પ.૧૮, વિશેષા.૧૬૫૮, તીર્થો.૧૦૧૨. ૧૮૪૭, આવયૂ.૧.પૃ.૧૫૪, ૨. ૨. પ્રજ્ઞા ૩૭. ઉગવાઈ (ઉગ્રવતી) પખવાડિયાના પહેલા, છઠ્ઠા અને અગિયારમા દિવસોની રાત્રિઓ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય ૪૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy