SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૧ મોક્ષ પામ્યા હતા. તેમના સંસારત્યાગનું સ્થળ પણ આ જ હતું." આ પર્વત અને રેવયગ એક છે. લોકમાં તે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. F ૧. કલ્પ. ૧૭૪, ઓધનિદ્રો, પૃ.૧૧૯. તીર્થો.૫૫૪. ૨. કલ્પ. ૧૮૨. ૩. કલ્પ.૧૮૨, શાતા.૧૨૯-૧૩૦, વિશેષા.૧૭૦૨, આનિ.૩૦૭, ઉજ્જુમઇ (ઋજુમતિ) સંભૂઇ(૪)ના બાર શિષ્યોમાંનો એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૬. ઉજ્જુવાલિયા (ઋજુપાલિકા) આ અને ઉજુવાલિયા એક છે.૧ ૧. આયા.૨.૧૯૭. ૧ ઉજ્જત (ઉજ્જયન્ત) જુઓ ઉજ્જિત. ૧. બૃહ્મા. ૩૧૯૨. ૨ ૧૦ ઉજ્જૈણી (ઉજ્જયિની) અવંતિ(૧) દેશનું (વર્તમાન માલવાનું) પાટનગર. તે સિંધુસોવીરના પાટનગર વીતિભયથી એંશી યોજનના અંતરે આવેલું હતું. આ પાટનગરમાં રાજ કરનાર કેટલાક રાજાઓ નીચે પ્રમાણે હતા— – ચંડપજ્જોઅ અથવા પજ્જોઅ', કુણાલ’, સંપઇપ, બલમિત્ત(૧), ગભિલ્લ° અને જિયસત્તુ(૨૩). પ્રસિદ્ધ મલ્લ અટ્ટણમલ્લ ઉજ્જૈણીનો હતો. આ નગરમાં પાંચ સો ઉપાશ્રયો હતા.૧ તેમાં મહાકાલ(૩) નામે પ્રસિદ્ધ મોટું મંદિર હતું.૧૧ નીચેના આચાર્યો આ નગરમાં આવ્યા હતા–વઇ૨(૨)૧૨, મહાગિરિ, સુહત્યિ(૧)૧૪, ચંડરુદ્દ૧૫, રખિય(૧)૧૬, ભદ્દગુત્ત°, કાલગ(૧)૧૮ અને આસાઢ(૨)૧૯. શ્રમણ અવંતિસુકુમાલ પણ આ નગરના હતા.૨૦ સગ(૨)ને આચાર્ય કાલગ(૧) અહીં બોલાવી લાવ્યા હતા. તેની એકતા વર્તમાન ઉજૈન સાથે સ્થાપવામાં આવી છે.૨૨ જુઓ અવંતિ(૨). ૧. ઉત્તરાયૂ.પૃ.૩૧, પ્રશ્નઅ.પૃ.૯૦, ઉત્તરાશા.પૃ.૪૯. ૨.નિશીયૂ.૩.પૃ.૧૪૫. ૩.ઉત્તરાનિ.પૃ.૯૬, આવચૂ.૨. પૃ.૧૫૯,સ્થાઅ.પૃ.૪૩૧. ૪. બૃક્ષે.૯૧૭, અનુહે.પૃ.૧૦. ૫. કલ્પ. પૃ.૧૬૪-૬૫, નિશીયૂ.પૃ. ૮. આવચૂ. પૃ.૨૨૫, ૯. આવિને.૧૨૭૪, ઉત્તરાયૂ.પૃ. ૧૦૯, આવયૂ.૨.પૃ.૧૧૨. ૧૦. આવચૂ.૨.પૃ.૧૯૬. ૧૧. આવચૂ.૨.પૃ. ૧૫૭. ૧૨. આવચૂ.૧.પૃ.૩૯૨. |૧૩. આવચૂ.૨.પૃ.૧૫૭. ૧૪. બૃક્ષે.૯૧૮. ૩૬૧-૩૬૨. ૧૫. આવચૂ.૨.પૃ.૭૭. ૧૬. મ૨.૪૮૯. ૬. દશાચૂ. પૃ.૫૫. ૭. નિશીચૂ. ૩. પૃ.૫૯. ૪. ઓનિદ્રો.પૃ.૧૧૯, આવ.પૃ.૮. ૫. ઉત્તરાશા. પૃ. ૪૯૨. ૬. જિઓડિ. પૃ.૨૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy