SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઈસિપમ્ભારા, તPઈ, તણુતPઈ કે તPયતરી, સિદ્ધિ(૧), સિદ્ધાલય, મુનિ, મુત્તાલય, ખંભ(૭), બંભવડિય, લોકપડિપૂરણા અને લોગગ્ગચૂલિઆ. ૧. દેવે.૨૭૩, ૨૭૯, ઉત્તરા. ૩૬. ૫૮-૬૨, ઔપ.૪૩, પ્રજ્ઞા ૫૪, આવનિ.૯૫૪થી આગળ, સ્થા. ૧૪૮, ૬૪૮, સમ.૪૫, ભગ. ૪૩૬, ૬૪૫, તીર્થો.૧૨૨૫. ૨. સમ.૧૨, સ્થા. ૬૪૮. ઈસીપભારા (ઈષત્નાભારા) જુઓ ઈસિપમ્ભારા." ૧. પ્રજ્ઞા.૧૫૫, ઓઘનિ.૪૩. ૩ ઉઇઓદ (ઉદિતોદ) જુઓ ઉદિઓદઅ. ૧. આવનિ. ૧૫૪૫. ઉજાયણ (ઉજ્જાયન) વાસિટ્ટ ગોત્રની એક શાખા. ૧. સ્થા. પપ૧. ઉંબર (ઉદુમ્બર) વિવા-સુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું પ્રકરણ.' ૧. વિપા. ૨. ૧. ઉંબરદત્ત (ઉદુમ્બરદત્ત) પાડલસંડના સાગરદત્ત(૫) અને ગંગદત્તાનો પુત્ર. પાપકર્મના ઉદયના કારણે તે સોળ રોગોથી પીડાતો હતો. તેના પૂર્વભવમાં તે વિજયપુરના રાજા કણગર(૨)નો રાજવૈદ્ય હતો. ૧. વિપા. ૨૮. ૨. ઉંબરદત્ત પાડલસંડ નગરની બહાર આવેલા ઉદ્યાનમાંનો યક્ષ.૧ ૧. વિપા. ૨૮. ઉક્કરડ (ઉત્કરટ) જુઓ ઉક્રુડ.' ૧. આવચૂ.૧.પૃ.૬૦૧. ઉકલવાડિ (ઉત્કલવાદિનું) અરિદ્રણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમનો સ્વીકાર પત્તેયબુદ્ધ તરીકે થયો છે.' ૧. ઋષિ (સંગ્રહણી). જુઓ ઋષિ. ૨૦ પણ. ઉક્કામુહ (ઉલ્કામુખ) એક અંતરદીવ.૧ ૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા.૩૬, નદિમ.પૃ.૧૦૩. ઉકાલિઅ અથવા ઉકાલિય (ઉત્કાલિક) અંગબાહિર ગ્રન્થોના બે પ્રકારોમાંનો એક પ્રકાર.' આ પ્રકારના ગ્રન્થો કોઈપણ યોગ્ય સમયે વાંચી શકાય, અર્થાત્ તેમના For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy