SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ ઢંકાયેલું. કંટાળેલું. મુકાયેલું. પરાંમુખ : (પરાંગ્યુખ) બહારની બાજુ નજર હોય તેવું. બેદરકાર. પરિકર : સમૂહ, જથ્થો, સહાયક, સવિશેષાર્થ પ્રતિમાજીની આસપાસ ફરતું કોતરકામ. એ નામનો એક અર્થાલંકાર. પરિકુપિત ઃ ખૂબ ગુસ્સે થયેલું. (પરિકોપ) કાળ, ફરી પરિક્રમણ : ભ્રમણ વળવાનો રસ્તો. પરિકમા) પરિક્ષીણ : સંપૂર્ણ ઘસાઈ ગયેલું. પરિગૃહીત : પોતાનું કરી સ્વીકારેલું. પરિગ્રહ : જંજાળ પરિવા૨, માલમિલકત, પોતાના તરીકે સ્વીકારેલું. મૂર્છા. પાંચમું પાપસ્થાનક. પરિગ્રહવિરમણવ્રત : ધનાદિ પરિગ્રહનો - સંક્ષેપ કરનારું વ્રત. પરિગ્રહ સંજ્ઞા : તૃષ્ણા, લોભના ઉદયર્થ પરિગ્રહ પ્રત્યે થતી મમતા. પરિગ્રહી : પ૨પદાર્થમાં આસક્તિ રાખનાર. પરિગ્રાહિકી ક્રિયા : પરિગ્રહના સંગ્રહ માટે લાગતી ક્રિયા, એક દોષ છે. પરિજ્ઞા : સમજપૂર્વક ત્યાગ કરવો કે પ્રત્યાખ્યાન કરવું. પરિશાપરિજ્ઞાન : Jain Education International સમ્યજ્ઞાન, નિશ્ચયાત્મક જ્ઞાન. રિશામક ઃ બોધ કરાવે તેવું. પરિચ્છિન્ન ઃ સાવ છેદાઈ ભેદાઈ ૩૯૫ ગયેલું. મર્યાદિત. પરિચ્છેદ : વિભાગ, ખંડ. પ્રકરણ : પરિપૂત અધ્યાય) (સીમા હદ) પરિણત : પરિણામ પામેલું. પરિણિત : પરિણામ. પરિણમવું : બદલવું, ઊપજવું. પરિણતવાંચના : એકવાર આપેલા પાઠની પુનઃવાચના કરવી. પરિણામ ઃ છેડો, અંત, રૂપાંતર, વિકાર, અસર, પરિણામી : ફળરૂપે આવતું. પરિણામરૂપે નીપજ્યાં કરતું. પરિતાવણિયા : બીજાને દુઃખ – ઉપજાવનારી પાપક્રિયા. પરિદેવન : શોક, દિલગીરી. પરિધાન ઃ કપડાં, વસ્ત્ર, વેશ. પિરિધ : વર્તુલને ફરતી રેખા. પ્રભામંડળ. For Private & Personal Use Only પરિનિર્વાણ : આત્યંતિક મોક્ષ. નિર્વાણ. પરાશાંતિ. (વેદાંત) તદ્દન પાકેલું. પ્રૌઢ, પરિપક્વ : અનુભવી. પરિપતિત : સર્વ પ્રકારે ભ્રષ્ટ થયેલું. પરિપાટિ પદ્ધતિ, નિયમ. પ્રણાલી, કાર્યક્રમ, ક્રમ, શ્રેણી, પારંપરિક રિવાજ. પરિપાત સંપૂર્ણ પડતી, પૂરો : અધઃપાત. પરિપાલક : સર્વ રીતે રક્ષણ કરનાર. પરિપૂત : ખૂબ જ પવિત્ર. www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy