SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાપત્તિ પરમાપત્તિ : ઘણી મુશ્કેલી. પરમાયુ ઃ અધિક આયુષ્ય. ૫૨દિર : મોટો શત્રુ. પરમાર્થ : સર્વોત્તમ ભાવાર્થ - અર્થ. ચારિત્ર, સંયમ, મોક્ષરૂપ, નિશ્ચયદૃષ્ટિ, ઉત્તમ સાધ્ય. ૫રમાર્થભૂત વ્યવહાર : જે મોક્ષમાર્ગ ને અનુસરતો હોય તેવો જ્ઞાનનિત પુરુષાર્થ. પરમાર્થમાર્ગ : આત્મધર્મ. ૫૨માનકૃત ઃ જૈન દર્શનનો શુદ્ધ સાધક. જૈનદર્શનના ચુસ્ત અનુયાયી હોય તેની પદવી. પરમાલંબન : પવિત્ર અવલંબન. ૩૯૪ સર્વોત્તમ આધાર. પરમાવગાઢ : ચૂસ્તપણે લાગેલું. એકમેક થયેલું. પરમાવધિ : અંતિમ સીમા, મર્યાદા, પરાકાષ્ઠા. પરમાવશ્યક ઃ અત્યંત જરૂરી. પરમેષ્ઠી : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ માંહેના દરેક. પરમેષ્ઠી નમસ્કાર : પાંચ પરમેષ્ઠીને આદર સહિત વંદન, નમસ્કાર. પરમૌદારિક ઘણું ઉદા૨. ઔદારિક શરીરનું શુદ્ધપણું. જેમકે તીર્થંકરના શરીર. પરવત્તા : પરવશતા, પરાધીનતા. (પરવસુ) (પરવાન) પરવિવાહકરણ : Jain Education International શ્રાવકના ચોથા સરળ અણુવ્રતનો એક અતિચાર. પરવિષય : પ૨પદાર્થમાં લક્ષ રાખવું, મન જોડવું. પરશાંતિ : પરા - ૫૨મ શાંતિ, નિર્વાણ, મોક્ષ. ૫૨સત્ત્વોપજીવી : (સત્ત્વ-પ્રાણી) બીજાં પ્રાણીઓને ખાઈને જીવનાર. પરસમય : આત્માની અશુદ્ધ અવસ્થા. પરસ્ત ઃ ભક્ત, પૂજક. પરસ્તી : ભક્તિ - લગની. પરસ્પર વ્યાહત : અન્યોન્ય વિરુદ્ધ. પરંતપ : ઘણી તપશ્ચર્યા કરનાર, શત્રુઓને મૂંઝવનાર. પરાકાષ્ઠા ઃ સર્વોચ્ચસ્થિતિ. પરાગ ઃ ફૂલોનો રજકણ. પરાભવ : જિતાઈ જવું. હાર પામવી. માનભંગ થતું. પરામર્શઃ વિચારણા, અનુમાન, તર્ક, અર્થગ્રહણ. પરામર્ષ ઃ ક્ષમા કરવું, સહન કરવું. પરાયણ : સર્વોત્તમ સ્થાન, અભિમુખ થવું. પાર્થ ઃ ઉત્તમ વસ્તુ. : પરાર્ધ ઃ એકડા ૫૨ ૧૭ શૂન્ય મૂકવાથી થાય તે સંખ્યા. પરાવર્ત : પાછું ફરીને આવવું. બદલો. વિનિમય. (પડછાયો). પરાવર્તન : ગ્રંથોના અભ્યાસને દોહરાવવું. પરાવૃત : પાછું ફરેલું, ગોળાકાર કરેલું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy