SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પરિબૃહસ પરિબૃહણ : ઉન્નતિ, ચડતી, સમર્થન - પરિપુષ્ટિ. પરિભુક્ત : સારી રીતે ભોગવેલું. પરિભ્રમણ : ગોળ ગતિમાં ફર્યા કરવું. પરિભ્રષ્ટ : પરિપતિત - સર્વથા ભ્રષ્ટ ૩૯૬ થયેલું. પરિમલ ઃ સુગંધ, સુવાસ, સૌરભ. પરિમાર્જન ઃ સ્વચ્છ કરવું. પરિમિત : પ્રમાણસર માપેલું. પરિવર્ત : અનંત અવસર્પિણી તથા ઉત્સર્પિણીનો કાળ. પરિવર્તન ઃ વારંવા૨ે શરીરનું ઉદ્ધૃર્તન. ઊહાપોહ કે વિચારણા કરવી, ધાર્મિક ચર્ચાવિચારણા કરવી. પરિવર્તનાલંબન : ધર્મધ્યાનનું એક અવલંબન, જિનભાષિત સૂત્રાર્થ સ્મરણમાં રહેવા માટે નિર્જરારૂપ શુદ્ધ સૂત્રાર્થનો વારંવાર સ્વાધ્યાય કરવો. પરિવાપિતા : પુનઃ મહાવ્રતો ધારણ કરવા. પરિવેષ્ટન ઃ આચ્છાદન, ઢાંકણ, વીંટો, કપડાંનો પાટો. પરિવેસના : ભોજન સમારંભ. પરિવ્રજ્યા : સંન્યાસ, ત્યાગ, દીક્ષા. પરિશિષ્ટ : શેષ રહેલું, પુરવણી. પરિશીલન : અનુશીલન - મનનપૂર્વક અભ્યાસ. પરિશુદ્ધ ઃ તદ્દન પવિત્ર. પરિશેષ : સમાપ્તિ. અંત, શેષ રહેલું. Jain Education International સરળ પશ્રિવ : આશ્રવ ત્યજવાનો હેતુ. પરિષદ : ચર્ચાસભા. પરિ(રી)ષહ : પ્રત્યેક આપત્તિને સમતાપૂર્વક સહી લેવાની દઢતા (સાધુજનો). પરિસંખ્યા : જ્ઞાન. પરિહરવું : ત્યજી દેવું, છોડી દેવું, ત્યાગ કરવો. પરિહાર ત્યાગ, પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર. પરિહાસ : ઠેકડી, મશ્કરી, હાંસી, મજાક. પરિહત : ઝૂંટવી લીધેલું. પરેચ્છા : બીજાની ઇચ્છા. પરેચ્છાધીન બીજાની ઇચ્છા પ્રમાણે કરનારું પરેચ્છાચારી. - પરેશ : પરમેશ્વર. પરેશાન : ગભરામણ, હેરાનગતિ. પરોક્તિ : બીજાનું વચન. પરોક્ષ ઃ નજર બહારનું. અન્યનું કહેલું, વ્યાકુળતા, અપત્યક્ષ. પરોપકાર : અન્યને લાભદાયક વૃત્તિ. પર્જન્ય : એક જાતનો મેઘ, જેના વ૨સ્યા પછી હજાર વર્ષ જમીનમાં તેની ચીકાશ રહે. સારાંશ. પર્યવસ્થા : પર્યંકાસન : યૌગિક આસન. પર્યવસાન : અંત, છેડો, પરિણામ. For Private & Personal Use Only આસપાસના સંયોગ. www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy