SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ દાણલીલાનાં પદ ૧૧ દાસ નરસિ કે માલમ પડસ્પે, તુને સિક્ષા સારિ જડસે. જાણું છું તુંને ગુંઠડિ, એલિ ! બેલ માં ઝા નું રે; અંગ ભર્યું અવલાઈ થિ, તારુ રેમ ન સાજુ રે. એલિ ! બેલ માં........૧ માંણસનિ પેઠે દાણ માગ્યું મેં, તુજ પાસે બહુ વાર; વાતમાં તું સમઝ નઈ, તુને લાત તણે અધિકાર. એલિ! બેલ માં..... ૨ કરગરીને મેં કહ્યું જે, દે અમારૂં દાં; નારિ મુરખ ઢેર નગાર, કુયું જ આવે કામ એલિ ! બેલ માં...........૩ મેં જાણ્યું મારા લેકનિ છોડ, ક્યાં દેખાડું ત્રાસ; તું સુધિ બલમાં ભરાંણિ, કરવા લાગિ હાસ. એલિ! બોલ માં.......૪ સારિ પેઠે શિખામણ આપિ, મેલિશ પાછિ ઘેર; નરસિ મેતે કે જેને [પાછી), ઉભિ થાશે લિલાલે. એલિબેલ માં...... ૫ જાવા દેને કાન ! મારે ઘેર જાવા દેને કાન. (ટેક) આંણ તેર ગાંગા ને પેલી તેર જમના, વચમાં ગોકુલીયુ ગામ, મારે ઘેર જાવા દેને કાન. ૧ વંદરાવનની કુંજગલ[1]માં, સેનુ માગે છે દાન મારે ઘેર. ૨ અમે તંમારા ને તંમે અમારા માખણ ચેરી ખાવ મારે ઘેર.........૩ ભલે મલે મેતા નરસિને સાંમી, વાલે રમાડાં રાસ મારે ઘેર........૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy