SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત પાયુ પછે સરવે સાથને, મનુવાર કરિને ઘેલા થે ગોવાલિયે, પિધુ પેટ ભરિને. બિજુ તે ઢાલિ નાખિયું, મે મટુકિ ફેડિ; ફાડિ તે નવરંગ ચુનડી, વલિ બાંઈ મરેડિ. મનમેં રિસાણિ માનનિ, કંઈ દાવ ન લાગે; નરસિ મતે કે રાવે મૈ, જસેદાને આગે. ૨૩ છોટા બેટા છોકરા ! શિખ્યો વાત મેટિ રે; વેગલો રેજે મુજથિ, નઈ તે ખાઈશ શેટિ રે, સિખ્યો વાત...... હું તે તારા લોકનિ છેડ, તુ મારે શરદાર; કંસ બચારે ક્યાં જાસે, હવે મેલિને રાજદ્વાર. સિખો વાત..... પ્રાક્રમ ન મલે પિંડમેં તારે, બોલ મેઢે હોય; શ્રેણ્ય ભવનમેં નથિ મુંને, લુટવાવાલે કેય. સિખો વાત. દાંણ ન આપું દેકડે, એ ટિ થાઈશ કામ; તું મુંને અલ્યા ત્રાસ દેખાડિને, રઈશ કેને ગામ. સિ વાત... હું તારાં હલાણ જેઈન, જાણું છું મનમાંય; નરસિ મેતે કે મેડુવેલુ, નંદને સારુ નાય. સિંખ્યા વાત... ૩ ૪ છેરિ ! છાસ તણિ પિનારિ, તું સ્ય જાણે રિત અમારિ. તારો બાપ અમારે ચાકર અમે તે ગોકુલ કેરા ઠાકર. તારા રાજાથિ નથિ ડરતાં, કેઈનિ શંકા મન નથિ ધરતાં. આપને રિત અમારી એલી ! જા તું લસકર લાવે વેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy