SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત ૨૭ ટાંક લેવું નથિ માહેર, મટુકિ વિ (2) બાધી; ઉભિ રે અલબેલડિ, આજ ખેલતાં લાધિ. ૧ કે નથિ તુ નતિ, મચાલિ મનમેં; ઉપર પ્રગટ દેખાય છે, હલકાર તારા તનમેં. ૨ બિક દેખાડે છે કંસનિ, તું ભરાણિ છે બલમાં કુડાબેલિ કામનિ બોલે છે [બહુ છલમાં ૩ રે રે હું તમને એલખુ, હમણાંના] ગ્યા દાંણિ; એવું બેલે છે આકરું, કાઠા હું જાણિ. અમને તે હલકાં દિડલાં, તમે લખણના ભારિક રસિયાજિ નવ રેકિયે, વનમેં પરનારિ. ૫ કુડાબેલિ હું કોમનિ, તમે સાચનું ગાડું : નરસિ મેતે કે વઢવા જેવું, સિદ બોલે છો આડું. ૬ ૨૮ તમે મ કરે ઝાઝાં ફેલ, વારિ જાઉ વાલજિ રે, વલિ થાઓ માં સુધા છેલ, લાડિલા લાલ િરે. ૧ તમે કેમ પડયા છે. કેડ, વારિ જાઉ વાલજિ રે; ઝાઝિ મ કરે મારિ છેડ, લાડિલા લાલજિ છે. કેમ ઉભા છે કિ વાટ, વારિ જાઉ વાલજિ રે; જે જે મૈનું ફેડતા માટ, લાડિલા લાલજિ રે. ૩ તમે મ કરે એવિ વાત, વારિ જાઉ વાલજિ રે; થાસે એમાંથિ ઉતપાત, લાડિલા લાલજિ રે. ૪ કેડે મેલિને રેજે કોર, વારિ જાઉ વાલજિ રે, તમે મ કરે ઝાઝું જોર, લાડિલા લાલજિ રે. ૫ સૌ જાણે તમારાં કામ, વારિ જાઉ વાલાજ રે; માને નરસિ મેતાના] સ્યામ, લાડિલા લાલજિ . ૬ ચેને લિલ તણા લાડ રે, કે આવિ ઉભા છે કેમ આડા રે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy