SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત માતા જાણે મારો પુત્ર કાંઈ નવ જાણે ભણે રે નરહીઓ : ગોપી ઉર શું માંગે. ૩ (રાગ : રામકલી] વદન સકેમલ જનની રે જુએ; કર પલ્લવણે લેઈ શ્રમજલ લુઈએ. જે સુખ દિઠડે રવિશશિ કાંપે તે મુખ જસદાજી રદયાસુ ચાંપે. જે મુખ નિગમ અગમ કરી ગાયે, તે મુખ જસદાજી પેપન પાયે. ભણે નરસૈયે : ઊ એટલુ માગું, ટાલ્ય ગર્ભવાસ, તાહારે ચરણે રે લાગું. ૪ હેલિ ! હેમકડાં બે હાથ, સલુણે સામલે રે; રમે વાલિડાને સાથ, એને જોને આંમલે રે. ૧ વલિ છગલાં મેલિ સિસિ, સલુણે સામલે રે, ચડે રમતાં જમતાં રિસ, એને જેને આમલે રે. ૨ કરે વાંક વિના વઢવેડ, સલુણે સામલે રે, જાઈએ બાર તે દેડે કેડ, એને જેને અમલે રે. ૩ કરવા છે ને ઘરનાં કામ, સલુણે સામલે રે; હરે હરણું આડું જામ, એને જેને આમલે રે. ૪ નાથે જમુના ખેલ ખેલ, સલુણ સામલે રે; મચી જલપુર મેં ઠેલાઠેલએને જેને આંમલે રે. ૫ નરસિ મેતે કે જે એનિ રિત, સલુણો સામલે રે, કરે જેરજેરાઈએ પ્રિત, એને જેને આંમલે રે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy