SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ બાળલીલાનાં પદ ગોકુલિય ઉજડ કરયે રે, કાયર અમને કિધા છે; ; તારે થિર જૈને ડરસ્ટે રે, અમને કાયર કિધાં છે ૪ ઓચિંતે ઘરમે આવે રે, કાયર અમને કિધાં છે; આવિ જેરાઈ બેલાવે રે, અમને કાયર કિધાં છે. ૫ નિત એથિ ડરતાં ફરિયે રે, કાયર અમને કિધાં છે, કે નરસિમેતે સુ કરિયે રે, અમને કાયર કિધાં છે. ૬ ભલે જી ! ભગવાન પ્રગટાં અમારે કાજે, મલપતી હીડું હું તો તને લાજે. ૧ ત્રિહને તાપ ટાલ સેજડીએ રમતાં ભગવે મેંહે ભાવ કરી દુરીજન દેખતાં. ૨ સેકલડીનું સાલ હુંતું તે વાહલે રે ટાલું; ભણે રે નરહીઓ : જેન જાદવર્યુ માહાલું. ૩ [રાગ : પંચમ) માતા રે જસોદા કે મંનડું મેહે, વલી વલી કુંવરનું વદન જુએ. હરખીને હઈએ લીધે, ચુંબૅન દીધું, કાજલ `ઈને ગાલે ટબકું કીધું. ૨ મીઠડાં કરીને માતા મંદિરમાં આવી? આંગણમાં ગોપી સહુએ રાવ લાવી. ૩, મંદીરમાંહે આવી વાહલે માંડે રે વહાર, ભણે રે નરહીએ પમી પુરણ આધાર ૪ | (રાગ : પંચમ) લાઈને જમાડે, માત કુંવર કાંહાંન; નાસી જાઓ, આઘો આવે. સુંદર સાંમાં જુવતી જોતી રે, મોહન મનમાં ભાવે; છેડલો સાહીને માતા આગલ લાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy