SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) દાણલીલાનાં પદ (પદ ૧૧-૫૦) ૧૧ અમે એલખ્યા તમને આજ, તમે ધુતારડા રે; આવિ બાઝો છે ત્યા કાજ, કે પ્રિતમ પ્યારડા રે. ૧ સૌ જાણે છે સંસાર, તમે ધુતારડા રે; સરવ વસ કિધિ વ્રજનાર, કે પ્રિતમ પ્યારડા રે. ૨ સિંખ્યા ધુરતપણાનાં કામ, તમે ધુતારડા રે; વાલા ધુત્યું ગોકુળ ગામ, કે પ્રિતમ પ્યારડા રે. ૩ વારિ કર્યું માંનેને કાન, તમે ધુતારડા રે; સિદ અમને કરે હેરાન, કે પ્રિતમ પ્યારડા રે. ૪ સ્યાને કિ ઉભા વનમાંય, તમે ધુતારડા રે; જાવા દ્યોને જાદવરાય, કે પ્રિયતમ પ્યારડા રે. ૫ આવિ સ્થાને કરે છે રિસ, તમે ધુતારડા રે; વાલા નરસિ મેતાના ઈશ, કે પ્રિતમ પ્યારડા રે. ૬ ૧૨ આડું કાંઈ નથિ બોલતે, દેને દાણ તુ મારું; ને તે વખાણ્યે વાટમેં (ઐ)આડુ તારું. ૧ ગરવ-ભરિ તુ ગુજરી, જોબનનિ મતિ; દાડિ દાડિ સૌ દેખતાં, દાણ ચરિને જાતિ. ૨ કેજે તુ જાઈને કંસને, દાંણ લાગે છે ને મોવડ આવજે માનનિ, વેલિ દલ હૌને. ૩ કાર ને ઝાઝ કાંજિ, પરનારિનિ હાસિક બલ તે તમારુ જણિયે, આવ્યા છો નાસિ, ૪ દાડિ અમે આઇ ચાલિયે, દાણ કેદિ ન દિધું; ખે માં ઠાલા આબરુ, કૈયે હૈયે સિધું ૫ લાડકવાયા લાલજિ ! યેલફેલ મ બોલે; નરસિ મિતે કે જેરાવરિ, સિદ બાઝતા ડેલે ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy