SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત જશોદા માવડી રે ! સાંભલેની, | માહારા મુખની વાતે ગેકુલ નારી છે ધૂતારી, . હૂ તે તેને ઘેર ન જાતે. દહી દુધ ધૃત માખણ ભેજન, ભુવન ભાવતું ખાતે; મે મારાં માંકરડા પાલ્યાં “ હુ તે તેને સર્વસ્વ પાતે. વાંસ તણી વાંસલડી હું તે, તાન-તરંગે વાતે મનમાંહે બહૂ મેદ ધરીને, આપ ઈછાએ ગાતે. પ્રેમતણે પાલવ હું બાંધે, અણું ન અલગ થાતે. નરસંહાએ સ્વામી એમ બેલે, વૈAણવજન સંગ રાતે. જસદાને જીવંણ જેવા જુવતી આવી, ઉલટ વાધે રે અંગે, એલંભા લાવી. ૧ મરકલડો કરીને કયાંન સમું રે જુએ; ભોમની વંન ભુલી મનડું મેહે. ૨ પ્રાણ પે પાતલીયે વાહલે ગેપીને ગમત; ભણે નરરહીએ : માતા ઉછંગે રંમતે. ૩ નંદજિને છેરે નાને રે, કાયર અમને કિધાં છે, છેલ કિધે છાંને છાંને રે, અમને કાયર કિધાં છે. ૧ નિત નવરો ફરતો ડોલે રે, કાયર અમને કિધાં છે; મનમાં આવે તેમ બેલે રે, અમને કાયર કિધાં છે. ૨ વનમાં ઈ પગેરાં ખોલે રે, કાયર અમને કિધાં છે. ઝાલે છે દાડે છેલે રે, અમને કાયર કિધાં છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy