SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) બાળલીલાનાં પદ (૫૬ ૧–૧૦ ) [ રાગ : પંચમ ] આ લેને, આ રોગ આતા ! ઘીએ ઝબેલી; 1 સુંદર મેરે હાથ રચી પાતલી પેલી. ૧ કાતલી કેલાની, સારી સાકર ભેલી. કરમ કીધે રે કૃષ્ણ કપુરે ભેલી. ૨ મીઠડાં કરૂં રે, મુખ મોકલું કીજે; માખણ ભાવે તે વલી માગીને લીજે, ૩ ચુંચતા કેલીઆ માતા આગલ ધરે, કેહેનું ન કરાવુ મુખ મોકલુ કરે. ૪ બ્રહ્માદીક ઈદ્રાદીક ભૂલવા નાથે - નરહીઆ સાંમી જમે જસેદા હાથે ૫ આડે રહીને રેડ માંડી જગનનાથે, તે જમુ, જે પરસે ભાત તમારે હાથે. ૧ સેવ રે સુંવાલી માહે સાકર ઝીણી, સેવણ થાલી માતા લાવે રે ફેણ ૨ સાક દાલ માહે માંખણ ધરે, દહીં દુધ રે માહારૂં કચોલું ભરે. ૩ પંચા અમૃત પુત્ર તમે કેલી આ ભરો; આલોટ ને લેટે, કેહે જુલૂંઉ કરો. ૪ રસ ભરી સંતાપ, માતા અંતર પેખે, પાછું વાલી જુવે જશદા જુજુઉ દેખે ૫ જેમનેદકે માછણ લેતા મીઠા કીધાં રે માએ નરરહી આ સ્વામી મલીએ, લાગું રે પાએ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy