SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર -જેવી રીતે ચીકણો ગુણ ધરાવતું કમલિનીનું પાંદડું પાણથી લેપાતું નથી, તેવી રીતે જીવોની વચ્ચે સમિતિપૂર્વક વિચરનારે સાધુ પાપ-કર્મબંધથી વેપાતો નથી. (સમણુસુત્ત: ૧૦૯, ૨૦૭, ૩૯૩) –ભાવથી વિરકત થયેલ મનુષ્ય શેકમુક્ત બની જાય છે. જેવી રીતે કમળનાં છેડનું પાંદડું લેપાતું નથી, તેવી રીતે સંસારમાં રહ્યા છતાં પણ તે અનેક દુઓની પરંપરાથી લેપતો નથી. * * (સમણુસુd ૮૧) સંસામાં રહ્યાં છતાં ગૃહસ્થાશ્રમની ફરજ બજાવતાં છતાં, કામભોગના વાતાવરણમાં વસવા છતાં, મનુષ્ય એષણાઓથી લેપાયા વગર, ખટપટ, વાદવિવાદ સંકલ્પ-વિકલ્પ વગર મૌન પણે જીવી જાય છે. તે જળમાં જેમ કમળ પાણીથી વેપાતો નથી તેમ, નિરાસક્તપણે છવી જાય છે. આ ત્યારે જ બનેજ્યારે વૈરાગ્યદશા કેળવાય અને અનાસક્તિને પ્રભાવ વધે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. કુંદકુંદાચાર્યે લખ્યું છે. જેને દેહાદિમાં અણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલેને બધા શાસ્ત્રો જાણતો હોય, છતાં મુક્ત થઈ શકતું નથી. - સંત તિરુવલ્લુવર કહેતા : "જે ક્ષણે આસક્તિને લેપ થાય છે, તે જ ક્ષણે જન્મ-મરણનું ચક્ર થંભી જાય છે. જે આસક્તિમાં રહે છે, એ ફેરામાં ફરતો જ રહે છે. (કુરળ કાચા ૩૪૯) કોર્ષ વિષે અવઈયારે ગાયું , ક્ષુદ્ર માણસને ક્રોધ પત્થરમાં તિરાડ પાડી હંમેશને માટે બે ભાગલા કરી નાખે છે. મધ્યમ માણસને કોલ સેનામાં તિરાડ પાડવા જેવાં છે; ભાગલાં પડે છે, પરંતુ સાંધી શકાય છે. : : ' , ' ', . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy