SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ તેમ જ નવ છિદ્રોમાંથી અમુચિ-અસ્વચ્છ પદાર્થ વહાવનારા, આ શરીરમાં કયાંથી સુખ હોઈ શકે? સંત તિરુવલ્લુવરે સુંદર શબ્દોમાં કહ્યું છે? આ ક્ષુદ્ર દેહમાં આશ્રય લેવાની આત્મા શા માટે ઈરછા કરતે હો ? શું એને કોઈ શાશ્વત નિવાસસ્થાન નહીં હોય ? (કુરળ ઃ ઋચા ૩૪૦) શરીરની અશુચિ દર્શાવ્યા પછી એ જ કાવ્યમાં અવઈયાર આગળ કહે છે: પ્રાણ પુરુષો એ સમજે છે, અને સંસારમાં કશી પણ આસક્તિથી-લેપાયા વગર નિરાસક્ત ભાવે, મૌન પણે આવી જાય છે. જિનસુત્રોમાં આ જ વાત કહી છે : यथो सलिलेन न लिप्यते कमलिनीपत्रं स्वभाव प्रकृत्या । तथा भावेन न लिप्यते રાષાયવિષયૅ: હs / -જેમ કમળનાં છેડનું પાંદડું સ્વભાવથી જ લેવાતું નથી, તેમ સપુરુષ સમયના પ્રભાવથી, કષાય અને વિષયોથી લેપાતો નથી. આ જ ગીતાને અનાસક્તિ યોગ. પછીના શ્લોકોમાં કહ્યું છે : કામ–ભેગનાં વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી કમળની જેમ લેખાતે નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy