SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 210 ૨. તિરુનાજુકાવ્યસર ૭. સુધરામૃતિ" સ્વામીઢા) વૈષ્ણવૠષિનું... તિરુવાચક્રમનુ તિરુમુલારનું જૈન સાહિત્ય રામારાહ સુક તિરુવમાંઝી દૈવી શબ્દો જે ઉચ્ચારાય છે; તમિળ ઉપનિષદ તિર્કોવાઈ તિરુમંત્રમ અધા એક જ છે; અને એક જ ઉપદેશ આપે છે. જન્મ-પુનર્જન્મ, ક્રમ વ્યવસ્થા, કમ ફળ વિષેના ભજનમાં એક સુદર રચનામાં અવયાર કહે છે ઃ એક પવાલુ' નાહી' તમે અફાટ અને ઊઠામાં ઊંડા સમુદ્રમાં, એકદમ ઊડે સુધી-તળિયે સુધી લઈ જઈ પાણી ભરા, તા પશુ અગાધ સમુદ્રમાંથી માત્ર એક જ પવાલું પાણી સરારી, ચાર વાલાં નિહ. તમિળ દેશમાં નાઝહી' એક માપ-measure કે, જેને માટે પવાલુ શબ્દ વાપરી શકીએ. Jain Education International આ જ સંદર્ભમાં અવયાર એક ઢીલી કન્યાને કહે મારી લાડકી કન્યા, તને તારી પૃચ્છા મુજબ સપત્તિ પ્રાપ્ત થાય, ઈચ્છિત પુતિ મળે, પરંતુ દરેક જીવ– પેાતાનાં ભાગલાં–પૂવ જન્મામાં જે વાવેલું' હરશે, For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy