SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ ચકાસીને મેરીને ા મેકલી આપે છે. મેરી તેના કમ્પ્યુટર સાથે ડિસ્પેન્સરીને પ્લગ જોડી દે છે એટલે ડૅાકટરના કામ્પ્યુટરે લખ્યા પ્રમાણે દવાનો ડોઝ આવી જાય છે.' આમ મેરીએ સવારે સાત વાગ્યે ડૉકટરનેા સપર્ક સાધ્યેા અને ત્રણેક કલાકમાં તે ાના પ્રથમ ડોઝ લેવાઈ ગયા. આપણા દેશમાં આટલી પ્રક્રિયા માટે કેટલાય દિવસ જાય, ખુદ અમેરિકામાં આખા દિવસ લાગે અને આવવા-જવાના તેમજ ચિકિત્સાના ધણા સમય વેડફાય, એ કામ કમ્પ્યુટર ભારે ઝડપી કરી આપશે. ડાયાબિટિસ, બ્લડપ્રેસર, થાઇરાઇડ જેવા રાગામાં દર્દીને આજે રાજાની અમુક ગેળાએ લેવી પડે છે. પણુ આવતી સદીમાં એવી એક કેપસ્યુલ શોધવામાં આવશે કે જે શરીરમાં નિયમિતપણે જરૂરી ડોઝ આપતી રહેશે. બહારની દુનિયાની સધળી માહિતી ટેલિ-ટેકસથી મળી રહેશે. બસ, ટ્રેન કે વિમાનના સમય, સિનેમાના શેની વિગત કે હવામાનની માહિતા આસાનીથી સાંપડતી રહેશે. આમ સમૂહમાધ્યમો માનવજીવનું અવિભાજ્ય અંગ ખની ગયાં હશે. ટેલિવિઝન અખાર અને ટેલિફાનની સેવા આપશે. ઇલેકટ્રાનિકસના એટલા બધા વિકાસ થયે હશે કે મેટા ભાગની ટપાલો ઇલેકટ્રાનિકસ દ્વારા મળતી હશે. આજે ફોરેન રિટનના મહિમા છે. એ સમયે મુન રિટન' રસ્તે હાલતાં ચાલતાં મળશે. આયર કલાર્ક ‘દ્ન થાઉઝન્ડ ટ્' નામનુ` પુસ્તક લખ્યુ છે. એમાં એણે લખ્યું છે કે ઈ. સ. ૨૦૦૨માં એવાં યંત્રો શેાધાયાં હશે કે ચંદ્રયાત્રા માટે બળતણુતા કુલ ખ` માત્ર ૮ ડેલર થશે. આજે મેડિકલ સાયન્સ ખૂબ ઝડપથી પ્રગતિ સાધિ રહ્યુ છે. માનવીનાં અંગે. બદલવાની ખામતમાં એણે ધણી માટી સિદ્ધિ મેળવી છે. પેાતાના જીણુ અંગાને ખલે નવાં અંગ નાખીને માનવી વધુ લાંબુ જીવી શકશે. એમ પણ કહેવામાં આવે છે કે ચેડા સમયમાં અ`ગાનાં કાળાબજાર' થરો ! માનવીની પ્ ́ગુતા આવતી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy