SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમી સદી અને જેનષમ ૧૫૫ એ કેપ્યુટર જ કવિતાનું સર્જન કરતું હશે. ભલભલા કાબેલ ખેલાડીને ચેસમાં હરાવતું હર. વપરાશમાં જુદાં જુદાં સાધનનું સંજન સાધતું હશે. કોમ્યુટર ટર્મિનલ શિક્ષણકાર્ય કરતું હશે. આજના યુગને કોયુટર ક્રાંતિના યુગ તરીકે ઓળખવામાં આવે છે અને એ કેપ્યુટર એકવીસમી સદીમાં માનવજીવનના મેટા ભાગનું કાર્ય બજાવતું હશે. સંદેશો મોકલવાનું, અન્ય ભાષામાં તરજુમે કરવાનું, નેકરી કે જીવનસાથીની પસંદગી કરવાનું કામ કોમ્યુટર વ્યવસ્થિત રીતે બજાવતું હશે. સુપર કોમ્યુટર આંખના પલકારામાં અનેક પ્રશ્નોના જવાબ હાજર કરી દેશે. આજથી એકાદ દાયકામાં જ કોમ્યુટરની કામગીરી કેવી હશે એ વિશે ન્યુ યોર્કની પોલિટેકનિક ઈન્સ્ટિટયુટના છે. જે બુગ્લીરેલએ “સ્પેકટ્રમ' સામાયિકમાં કાપનિક ચિત્ર આલેખતાં લખ્યું: “મેરી નામની સ્ત્રી સવારે થોડી મોડી ઊઠે છે, તબિયત અસ્વસ્થ લાગતાં એ પર્સનલ કોમ્યુટર પાસે જાય છે. કે પ્યુટર દ્વારા તે તેના ડોકટરને કન્સલટ કરે છે તુરત ડે કટર તેને કોયુટરના સ્ક્રીન ઉપર જ જવાબ આપે છે, એટલે મેરી તેના ઘરે રાખેલા ટેલિમેટ્રિક સેન્સસેના તારની સાથે પિતાના શરીરને જોડે છે. તેના દ્વારા ડોકટરને તેની ઓફિસમાં બેઠાં-બેઠાં, મેરીનું બ્લડપ્રેસર, નાડીના ધબકારા ટેમ્પરેચર અને બીજી બાબતોની માહિતી મળી જાય છે. કે યુટર આ માહિતીને “મેડમ' નામના એક ઇલેકટ્રોનિક સાધન દ્વારા ડોકટરને પહોંચાડે છે. માઈલે દૂર બેઠેલે ડૉકટર આ બધે ડેટા' વાંચે છે. એ પછી ડોકટર પિતાના કેપ્યુટરમાં મેરીને હેલ્થ કાર્ડ જોઈ લે છે. એ પછી એક એકસપર્ટ સિસ્ટમનાં પ્રોગ્રામિંગ પ્રમાણે કોયુટરમાં તે મેરીની તકલીફમાં સંભવિત નિદાને કરે છે. એમાંથી એક નિદાન કરીને મેરીને માટે દવા લખી આપે છે અને કેપ્યુટર દ્વારા મેરીને કહે છે. એ પછી મેરી તેના મેડિકલ સ્ટોરનું બટન દબાવીને ઘેર બેઠાં જ તેને જોઈતી દવાને ઓર્ડર આપી દે છે. સ્ટોરવાળો મેરીના બેંકના ખાતાને ડેપ્યુટર દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy