SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા.. અભિનંદન ગ્રંથ માટે શુભેચ્છા... ક જૈનધર્મ સમજવાની આવશ્યકતા યદ્યપિ જૈનધર્મ જૈનશાસનઃ જૈનદર્શન: જેનતત્વજ્ઞાનઃ જૈનસંઘઃ જેનશાએ જેન- આચારઃ જેનસ્થાવર અને જંગમ મીલ્કતઃ જૈન ધર્મના પાલકે જૈનધર્મના અનુયાયીઓ જૈનધર્મના પાંચ પરમેષ્ઠીઓ જેનધર્મના આદર્શો જે ધર્મના સિદ્ધાંત. જેની અહિંસા જેનધર્મસૂચિત વિશ્વવ્યવસ્થા. જૈનધર્મસૂચિત જીવનવ્યવસ્થા વગેરે, અને તે દરેકના અંગ-પ્રત્યંગ, વગેરેની પૂરી સમજ મેળવવી તે ઘણું કઠીન કામ છે. ગમે તેટલે વિસ્તાર કરવામાં આવે, તો પણ જૈનધર્મનું સ્વરૂપ સમજાવવું તે બીજા કોઈપણ વિષયનું જ્ઞાન કરવા-કરાવવા કરતાં ઘણી રીતે અશક્ય છે અથવા અતિ મુશ્કેલ છે. બે, પારેખ ફોન : ૮૭૨૯૧૭૨ C/o. ૮૬૧૫૬૫ દલાલ ઠા. કરસનદાસ કાનજી દરેક જાતના અનાજ, તથા દાળ, કઠોળના દલાલ ૪, કેશવજી નાયક રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૯ અભિનંદન ગ્રંથ માટે શુભેરછા.... આજે આપણે “જેન–શાસનની જય” ઘણીવાર બોલાવીયે છીએ. શાસનની ઉન્નત્તિઃ પ્રભાવના વગેરે શબ્દો બોલીએ છીએ. “શાસનની અપભ્રાજના જેવું કંઈ મહાપાપ નથી.” એમ પણ બેલીએ છીએપરંતુ “તે વિશ્વવ્યાપક મહાશાસન તંત્ર છે. મહા સંસ્થા છે” તેને આપણને ખ્યાલ પણ નથી. તેથી, તેની અપભ્રાજના કરનારા તને જાણતા-અજાણતા રસપૂર્વક હાર્દિક ટેકે આપતા હોઈએ છીએ. તેનું બીજું કારણ એ છે, કે-આજે શાસન શબ્દને સંઘ, શાસ્ત્ર, પ્રભુના ધર્મોપદેશઃ અર્થમાં ઘટાવી લઈ સંતોષ માની લઈએ છીએ. અને આજની ધાર્મિક સંસ્થાઓ પણ આજ્ઞાપ્રધાન બંધારણને બદલે બહુમતવાદ પ્રધાન વર્તમાન શાસનને ધરણે સ્થાપીને તેને ટેકો આપીયે છીએ. જે બહુમતવાદની સંસ્થાઓ સ્થાપવાની બાબતને પ્રચાર જ “આજ્ઞાપ્રધાન સંસ્થાઓના ઉચ્છેદ માટે” બહુ જ લાંબી સમજપૂર્વક કરવામાં આવેલો છે. ને તેને લગતા કાયદા કરવામાં આવેલા છે. –૫. પ્ર. એ. પારેખ Telegram: CITYSOPARI Phone 8556607-5 C/o. 3 2 6 4 44 Malabar Copra Corporation Copra; Coconut Kirana, Merchants & Commission Agents 31, Sharda Chambers, Gala No, 10. Bhat Bazar, BOMBAY-400 C09.
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy