SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ A ૮૮ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પડિત શ્રી પ્રભુદાસ બેચરદાસને અભિનંદન.... uskarui Sulu મહા અદ્દભૂત આશ્ચર્ય!!? જે કે બુદ્ધિમતી અને જગદગુરુ ભારતની આર્ય મહાપ્રજા સર્વરક્ષક ચાર પુરુષાર્થની અહિંસક મહાજીવનસંસ્કૃતિને લેપ પોતાના જીવનમાંથી સીધી રીતના પ્રયત્નોથી નથી કરતી. પરંતુ તે સંસ્કૃતિને બચાવવા માટેના પ્રયત્નો ઉપાડતી વખતે, આજે ભ્રમણામાં ) પડીને તે (સંસ્કૃતિના) વિનાશને માટે જે જે (પ્રગતિને નામે યોજનાઓફપી) લશ્કરી છાવણી તૈયાર કરવામાં આવી છે, તેમાં જ ભરતી થઈને, આડકતરી રીતે નીચે પ્રમાણે N. વિનાશમાં સહકાર આપનાર તરીકે બની જાય છે. યુગઃ જમાને કાળઃ પરિવર્તન: પ્રગતિ વિકાસ શિક્ષણ કેળવણીઃ વિજ્ઞાનઃ (નવ) છે અહિંસા: વિશ્વશાંતિઃ એક વિશ્વઃ એક પ્રજા એક ધર્મ (એક રાષ્ટ્ર) રાષ્ટ્રવાદ: સમાજવાદ સામ્યવાદ: સર્વોદયવાદ: સહઅસ્તિત્વઃ પંચશીલ, સ્વતંત્રતા સ્વરાજ્ય: ગણતંત્ર લોકશાસનઃ એકતા વિશ્વબંધુત્વઃ દેશેન્નતિઃ નવી સમાજ રચનાઃ આંતરરાષ્ટ્રીયપણું SS કુટુંબ નિજન સંતતિનિયમનઃ સમન્વય સમાનતા લેક-સેવાઃ ફર્સ્ટ ઇન્ડિયા (પહેલું 'ત ભારત) વ્યક્તિ સ્વાતંત્ર્યમાનવતા (સ્ત્રી સ્વાતંત્ર્ય): આર્થિક-વિકાસ: કલ્યાણ રાજ્યઃ સાર્વભૌમસત્તા ઉદ્યોગીકરણ વિવસામ્રાજ્ય ઉચ્ચ જીવનધરણ અણવિકસિત દેશને વિકાસ ન્યાયઃ નીતિઃ સદાચારઃ ધર્મ (આરોગ્ય) સત્ય: પ્રામાણિકતા વિગેરે વિગેરે સારા સારા અને આકર્ષક (ઘણા) શબ્દોના પડદા પાછળ બીજા જ જુદા અર્થોની ગૂઢ રીતે કરેલી કલ્પનાઓને લક્ષમાં રાખીને, તે તે દેશની પ્રજાઓમાંના દેશસેવક તરીકે ઓળખાવીને કેટલાક શિક્ષિત લેકેને આગળ રાખીને, સ્વાર્થવશ પાશ્ચાત્યાએ લગભગ ૪૫૦ સાડા ચારસો વર્ષોથી ફેલાવેલી વિશ્વવ્યાપક આકર્ષક અને હિતકર લાગતી કેટલીએ (પરિણામે) હિંસક જનાઓ રૂપ મહાઈન્દ્રજાળમાં સહયોગ આપીને, (પર. પરાગત અહિંસક જીવન) સંસ્કૃતિને વિનાશ તરફ લઈ જઈને, પોતાનું વ્યક્તિત્વ ગુમાવી, મહા સંકટ (આર્ય મહા-પ્રજા પણ) હર્ષપૂર્વક ખરીદી રહી છે. આ એક ? આધુનિક મહા અદ્દભુત આશ્ચર્ય છે.” () “શિવમડડુ સર્વ જગત.” સર્વ જગતનું કલ્યાણ થાઓ.” (તસ્વાર્થ ભૂમિકા) બે. પારેખ. Gram : Pasuanand office : 851565 PAS (chinch Bunder) God. : 348171. Ms. PASOO ANAND & SONS RICE, GRAIN MERCHANTS & COMMISSION AGENTS 4. Keshavji Naik Road, Post Box No. 5043 BOMBAY - 400009 Su Suck
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy