SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તત્ત્વચિંતશ્રીને હાર્દિક અભિનંદન.... Blusukan Susurlu Suuret આજનું મોટામાં મોટું કર્તવ્યઃ જુદી જુદી વિચારસરણીઓથી વિચાર સ્વાતંત્ર્યને આજે વેગ મળવાનું માનીને ભલે કેટલાક અદીર્ઘ-વિચારી બંધુએ ખુશ થતા હોય, પરંતુ જુદા જુદા વર્ગો પડી જવાથી શ્રી સંઘ કુસંપને અખાડો બની જાય, એ જેવું તેવું નુકશાન માની શકાય તેમ નથી. આ પરિસ્થિતિ ભૂતકાળના કેઈપણ વખત કરતાં વધારે જાગ્રત ભાવે વધારે કર્તવ્યનિષ્ઠા વધુ આત્મભોગઃ શાસન ખાતર વધુ સમર્પણની તૈયારી વગેરે માંગી લે છે. જૈનધર્મના પૂર્વાચાર્યોએ રોપેલા મૂળભૂત પ્રતીકને ઊંડાણથી અભ્યાસઃ તેના રક્ષણની હાર્દિક અને સમજપૂર્વક પરિણામજનક તત્પરતાએઃ મહા જેન–શાસનના પરંપરાગત સાચા હિતો સમજવાઃ તેમાં વ્યામોહ ન થાયઃ શાસનને પરિણામે હાનિકર બાબતે શાસનપ્રભાવનાની ન ગણાઈ જાય, તેની સાવચેતી જેનધર્મની રક્ષામાં સર્વ ધર્મોની રક્ષા સમાયેલી છે વગેરે સમજઃ વગેરેની પૂરતી આવશ્યકતા છે. ધર્મારાધન કરતાં પણ શાસનરક્ષા વધારે મહત્તવની છે. સમ્યક્ત્વ ગુણને લાવનાર સ્થિર કરનાર સતેજ કરનાર તે છે. દર્શનભ્રષ્ટને ધર્મની પ્રાપ્તિ થતાં વાર લાગે છે, ત્યારે દર્શનમાં દઢ ભલે કદાચ પાપોદયે ચારિત્રથી ભ્રષ્ટ થાય, તે પણ જલદી આરાધના પ્રાપ્ત કરી શકે છે. કદાચ બહારથી આરાધના ચાલુ હોય અને બીજી રીતે શાસનના પ્રતીકે છિન્નભિન્ન થતા જતા હોય, ને તેમાં સાથ અપાતો હોય તે તેના પરિણામ આવે, ત્યારે એકાએક આરાધના અટકી પડવાના પ્રસંગે આવી જાય. કદાચ આરાધના ચાલુ રહે, છતાં, એ સ્થિતિમાં તેના મૂળ અંદર ઉતરતા નથી. 6 આ શાસ્ત્રસિદ્ધઃ અનુભવસિદ્ધ અને સદ્બુદ્ધિ ગમ્યઃ હકીકત છે. છેલ્લા ૫૦ (પચાસ) ' વર્ષોમાં મોટા પાયા ઉપર થતી આરાધનાઓ વધતી જતી જોઈ આપણને આનંદના ઉમળકા આવે, એ સ્વાભાવિક છે. કેમકે–તે જ ધર્મના ટકાવનો પ્રાણ છે. પરંતુ પાછલે બારણેથી આગઃ ધર્મગુરૂઓઃ ધર્મસ્થાને પરંપરાગત રાક પ્રતીકે સાતક્ષેત્રે વગેરે મૂળભૂત બાબતેમાં આડકતરા આક્રમણે આવતા જાય છે, નવા આવવાની પૂર્વ તૈયારી થતી જોવાય છે. ને ભાવિમાં નજર નંખાય છે, ત્યારે મન ચિંતાથી ઘેરાઈ જાય. એ સ્વાભાવિક છે. - ૦૦ - - ૫. શ્રી પ્ર. એ. પારેખ PHONE : Gram : NAVEEN 8555117 512644 Kantibhai 8558435 86 94 60 Vinaybnai. 34 82 49 Godown 5127455 Dherajbhai SHAH LALJI DEVJI & GO. O RICE, GRAIN, PULSES, JAGGERY MARCHANTS & COMMISSION AGENTS Godown: 'H' Galli, Gala No. 1 254, Narshi Natha Street Danabunder, Opp. Fountain BOMBAY-400009 BOMBAY-400009 છે BOMBAY-400009 VIN
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy