SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Kura eVoors men xmpm પ્ર. શ્રી હપુષ્પમૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) આજે શિક્ષા આપવાનુ` એ કાય માસ્તરોના હાથમાં મૂકાયુ છે. તેઓ નિશાળાના માસ્તરોની ટાઈપથી લગભગ ગુથાયેલા હોય. વળી પાઠશાળાના કુંડ જુદા, તેના મેળાવડા જુદા. પરીક્ષા પેપરા વગેરે યુનિવસી`ટીના અનુકરણ રૂપ હોય છે. સરકારી કેળવણી ખાતાના એક ભાગરૂપ એ સસ્થાઓનુ` ભવિષ્યમાં રૂપ આપી શકાય તેવી ગૂઢ ગોઠવણા રખાતી ગઈ છે. મુંબઇમાં ધાર્મિક શિક્ષણ સઘ ભવિષ્યમાં સરકારી ડીપાર્ટમેન્ટમાં નાંધાઇ જવાથી. તે તેના એક ભાગ રૂપ બની રહે એ સ્વભાવિક છે. એ સ્થિતિ બીજા સ્થળાના પાઠશાળાઓ માટે પણ સમજવાની.હેસાણા પાઠશાળા માટે તેવી સૂચના આવી હતી, પરંતુ ત્યારે તે મુલત્વી રહી હતી. ga : ૧૦. અને આ પાઠશાળાએ સરકારી સંસ્થા બની જવાથી પછી સ ધ નું શિક્ષણ આપવાની ફરજ પડતી રહેશે. અને પછી તેા એક પછી એક ફરો આવ્યા જ કરશે. અર્થાત્ ખ્રીસ્તી ધર્મ ને જગતના એક માત્ર ધર્મ બનાવવામાં આ જ પાઠશાળાઆના ઉપયાગ થશે. ખુદ મ્હેસાણા પાઠશાળાના કાર્યકરોને પણ આ સંસ્થા જતે દિવસે ખ્રીસ્તી ધર્મના પ્રચારની એક સસ્થા રૂપ તેના કાઈ એક ભાગ રૂપ બનાવી દેવા માટેનું નિર્માણ સમજવાનુ છે. ૧૧. નિશાળમાં જાઓ. ત્યાં ન જાઓ, તે ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાઓના આશ્રય લેા, જેથી દહેરાસર ઉપાશ્રય તથા બીજી અનેક પ્રવૃત્તિએથી દુર થતા જાએ–' આ પરિણામ તરફ લઇ જવામાં પાઠશાળાઓને માધ્યમ બની રહેલી છે દ્વાર રૂપ બની રહેલી છે. પાઠશાળાઓને અને તેના શિક્ષકાને ભવિષ્યના ધર્મના શિક્ષણ માટે માધ્યમ બનાવાયા છે. ! શા માટે દીર્ઘદષ્ટિથી વિચાર ન કરવા? શા માટે અનુબંધના વિચાર ન કરવા ? ૧૨. ભાઇ શ્રી ચિમનલાલ પાલીતાણાકરનાં આમંત્રણના જવાબમાં આ વાત સંક્ષેપમાં સુચિત કરી છે. ખુદ શેઠ વેણીચંદ્ર સુરચંદને પણ તેમના મરણ પહેલાંના એકાદ બે વ પહેલાં આ વાત કરી હતી. એ સાંભળીને તેએ આભા જ બની ગયા બાલશેા મા, ખેલશેા મા' એમ કહેવા લાગ્યા હતા. હતા, અને વિશેષ શુ' લખવું ? (હિત મિત પશ્યમ્ સત્યમ) } S h h h h h h AÀ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy