SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર પ્રભુની અદ્ભુત ઈન પ'ડિતવય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ કૃત્વા નવં સુર-વધૂ-ભય-રામ-હ. દયાધિપ શતમખ— * કુટિ—વિતાનઃ । ત્યાઃ–શાન્તિ—ગૃહ-સ’શ્રય-લબ્ધિ—ચેતાલજજા—તનુ—વ્રુતિ હરેઃ કુલિશ’ચકાર ૫૧૫ (વિશ્વ કવીશ્વર શ્રી સિસેનાચાય મહારાજની ૫ મી શ્રી મહાવીર સ્વામી સ્તુતિ દ્વાત્રિ શિકામાંથી) શ્રી મહાવીર પ્રભુએ પેાતે જ ચમરેન્દ્રના ઉત્પાતરૂપ દશ આશ્ચર્યમાંની એક આશ્ચર્ય - કારક ઘટનાની વાત શ્રી ભગવતી સૂત્રમાં કહેલી છે. તેના ટુંકમાં પ્રસંગ એ છે, કે ચમરેન્દ્ર નામે ભવનપતિ ઇંદ્ર જન્મતાંની સાથે સિંહાસન ઉપર બેઠેલા સૌધમ ઇંદ્રના પગ પાતાના ઉપર અવિધજ્ઞાનથી જોયા અને તેને માન અને ક્રોધ કષાય જાગ્યા કે—અરે મારા ઉપર પગ રાખીને રહેનાર કાણુ ?' તેની સામે લડવા માટે પ્રભુ જયાં કાઉસ્સગ્ગ યાને બિરાજમાન હતા ત્યાં જઈ પ્રભુનું શરણ લઇને જેણે ભય.કર રૂપધારી લાખ જેજનનુ નૈષ્ક્રિય શરીર કરીને, દોડીને કુદકા સાથે પહેલા દેવલેાકના વિમાનમાં પહેાંચ્યા અને ત્યાં કદી ન અનુભવેલા મહા ભય ફેલાવી દીધા. પરંતુ, તુરત જ ઇંદ્ર ક્રોધ કરીને તેની પાછળ પાતાનું ભયકર વજ્ર ફેકયુ. પરંતુ વજ્રના ભયથી ભાગીને ચમરેન્દ્ર પ્રભુ જયાં કાર્યાત્સગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં પહેાંચીને તેમના ચરણની વચ્ચે નાનુ` રૂપ કરી ઘુસી ગયા, અને મનમાં, હાંશ માંડ બચ્યા. અહી' મને વા શુ કરશે ?' ઇંદ્રને તર્ક આવ્યા કે, આવા દેવ આવુ' સાહસ અરિહંત ભગવ’ત, અરિહંત ભગવતના ચૈત્ય કે મહા તપસ્વી મહામુનિરાજનું શરણ લીધા વિના કરી શકે? તે આણે કેાનું શરણ લીધું હશે ?’ એમ વિચારતાં અવધિજ્ઞાનના ઉપયોગ મૂકતાંની સાથે જ જાણી શકાયું કે ‘અહા ! આને ચરમ તીર્થંકર તી પતિ શ્રી મહાવીર દેવનુ' શરણ લઇને સાહસ કર્યું. છે. અને પાછા ભાગીને તેમના જ ચરણમાં નાનું રૂપ કરીને છુપાઈ ગયા છે. અને વજ્રા પ્રભુના
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy