SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ હૈ < < . શ્રી હર્ષપાત ન માલા-લાખાબાવળ સરા ,CT સેવા ભાવના-સ્વાશ્રયિત્વ અને પરિણામે નિર્જરા રૂપ હેતુઓ સમજીને તે કરવાથી ૨આનંદદાયક લાગશે અને તેમાં વધુ વધુ આગળ વધવાનું મન રહ્યા કરશે. આ આખી જીંદગીમાં બીજું કાંઈ પણ કરવાનું ન હોવાથી આજ સાધના નિશ્ચિત ઘેરથી, શાંત મનથી, એકાગ્રતા પૂર્વક, કેમ થાય? તેની જ ગોઠવણ સહેલાઈથી કરી • શકાય તેવી છે. - MS પદ-શ્રી આચાર્ય ભગવત, શ્રી ઉપાધ્યાયે, પ્રવર્તકે, પંન્યાસ, મહારાજાએ, ગણિ | મહારાજાએ વિગેરે પદસ્થ પુરુષે રાજ્યતંત્ર કરતાં પણ વધારે સૂક્ષ્મ તવાળું અને 'આંટી ઘૂંટીથી ભરપૂર શાસન રૂપ રાજ્યતંત્રના મુખ્યમાં મુખ્ય અમલદારે જેવા હોવાથી, (જૈન શાસન મારફત આખા જગના ધાર્મિક જીવન તત્વના મહાન રક્ષક, વ્યવસ્થાપક, સંચાલક અને પ્રેરક વર્ગ છે.. વ્યવસ્થિત ગોઠવાયેલી શ્રી સંઘની આંતર સ્થિતિ ઉપર બરાબર કાબુ મેળવવા સાથે. Rશ્રી શાસનના હિતને માટે એક અદના મુનિ તરીકેની ફરજોમાં સંતોષકારક રીતે સિદ્ધ થઈ ચૂકવા ઉપરાંત બાહ્ય સંજોગો તરફ નજર રાખી પોતાની દશન શુદ્ધિ કરવામાં તત્પર રહી શકે. ( તીર્થો મંદિરે આગમાની રક્ષા અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા પ્રયાસો કરી શકેઃ શ્રી સંઘની પ્રતિષ્ઠા અને સકળ જગતમાં માનબુદ્ધિ ઉત્પન્ન કરી શકે–વધરાવી શકે ઇતર ધર્મોવાળા સાથે મર્યાદિત સંબંધ કેળવી શકે. કેઈની વિરુદ્ધ પ્રચાર કાર્ય ન કરે, પણ દરેકને સહકાર ઉચિત મર્યાદામાં જાળવી રાખે. પરંતુ કોઈપણની તરફથી ‘આક્ષેપોની પહેલ થાય, તે જરૂરીઆત વિચારીને યંગ્ય પ્રસંગ હોય, તે તેના સચોટ પ્રતિકાર કરેઃ શાસન ઉપર આવી પડતી કેઈ પણ આફત સામે સંપૂર્ણ બચાવ કરી . શકવાની તમામ સામગ્રી શાસનમાં ગોઠવી ખેઃ શાસનના કાર્યમાં ગમે તેવા મતભેદ વચ્ચે પણ અટુટ એક્તા કેળવવામાં પાછી પાની ન જ કરેરાજ્યસત્તા જે સ્થળે જે જાતની હોય, તે તે સ્થળની રાજ્ય સત્તાઓ સાથે વિરોધ ન કેળવે. પરંતુ - સહકાર કેળવે અને ઉપદેશ શક્તિ, તપોબળ, પ્રભાવ, કાર્યકુશળતા: વિગે રેની મદદથી શાસનના હિતના કાર્યો કરાવી લેવા, અને અહિતના પ્રસંગે તદુર કરાવી લેવા, ગામે ગામના સ્થાનિક સંઘે અને તેમાંની ધામિક-મંદિર, ઉપાશ્રય વિગેરે સંસ્થાઓની વ્યવસ્થા અને બંધારણે ચાલુ છે, તેવા વ્ય વસ્થિત કરી આપવા. નવા કરવાની જરૂર છે જ નહીં. તેના ઉપર વિહારના Kક્રમે મુનિ મહારાજાઓની દેખરેખ રહે અને દરેકની એક વાક્યતાથી તેમાં પ્રગતિ કરાવે, તેવી ગોઠવણ કરવી જોઈએ. કલયાણુક અને તીર્થ સ્થાને HAVA SA Taru
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy