SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા : ૫૫ કઈ પણ કાયદાની ચુંગાલમાં આવી જઈ નુકશાન ન થાય, તેને માટે કેદ પણ ભેગે પ્રયાસો કરવા: [ ગામડાઓ નવા બાંધવા અને ખેતીની સુધારણું માટે નાના ખેતરના મોટા ખેતર કરવાના કાયદામાં વચ્ચે આવતા દેવસ્થાને કાઢી નાખવાનું કાયદામાં ધારણ કર્યાનું ખ્યાલમાં આવ્યું છે. તે વખતે કલ્યાણક સ્થાનેનું શું? દુનિયામાં ચાલતી દરેક હીલચાલ ઉપર તેઓની નજર રહેવી જોઈએ. અને ધર્મઘાતક, પુણ્યશષક, પાપ પ્રચારક જવાળા-કયાંથી ઉઠે છે? તે જાણીને તેને બુદ્ધિ પૂર્વક એવે પ્રતિકાર શેઠવો જોઈએ કે-જે છેવટે જૈન શાસનને દઝાડી શકે નહીં. જગનો એ અભેદ્ય પવિત્ર કિલે જ્યાં સુધી સુરક્ષિત હશે, ત્યાં સુધી જગતમાં ગમે તેટલી અવળી સવળી ઉથલ પાથલો થાય, પરંતુ પરિણામે એ બધું શાંત થતાં–શ્રી જેન શાસન હમેશના નિયમ પ્રમાણે પિતાનું વિશ્વ રક્ષણકાર્ય શરૂ રાખે જ જવાનું છે. પરંતુ તેને કેઈ સળગતી આગની જાળ ન અડી જાય, તેની સંપૂર્ણ ખબરદારી રાખ્યા વિના એ આશા સંપૂર્ણ સફળ ન થાય, એ સ્વાભાવિક છે. : : ઉપરથી લાભના જણાતાં છતાં કેટલાક એવા ત હોય છે, કે જે ઘુસી ગયા IM પછી કાઢવા મુશ્કેલ પડે છે, અને પાછળથી ઝેરી કીડાની માફક વધીને સારાં તનેય ધક્કો લગાડે છે, કેટલીક રચનાઓ જ એવી હોય છે કે, બહારથી રચનાત્મક જણાય, છતાં પરિણામે ખંડાનાત્મક હોય છે. આ બધા વિચિત્ર કેયડાઓ સૂક્ષ્મ વિચારથી - પદસ્થ મહાત્માઓ વિચારી શકે, અને શ્રી સંઘને દેરી શકે. શ્રી સકી ચતુર્વિધ સંઘ ' પરસ્પરના અધિકાર પ્રમાણે અને પૂર્વાપરના બંધારણ પ્રમાણે શ્રી સકળ સંઘનું ) સંગઠન રહેવું જોઈએ. દહેરા, ઉપાશ્રય, તીર્થો, વિગેરે મિલક્ત ચતુર્વિધ સંઘની ગણાવી જોઈએ. અને તેના મુખ્ય ઉત્પાદકે પૂર્વના અને હાલના મુનિ મહારાજાઓ છે. તેથી સર્વ મુનિઓ અને એકંદર સકળ સંઘના મુખ્ય પ્રતિનિધિ તેના મુખ્ય સંચાલક અને પ્રતિનિધિ ગણાવા જોઈએ. સ્થાનિક શ્રાવકથી જે વસ્તુ સાચવી ન શકાય, તે ચતુવિધિ સંઘને સેંપવી જોઈએ. બનતા સુધી જે કે એક સંઘે બીજા સંઘની સત્તામાં માથું મારવું નહીં જોઈએ. તેમજ દરેક સંઘે પિતે પિતાની જવાબદારી ઉપાડવી જોઈએ. તેમજ સર્વને લાગુ પડતી સૂચનાઓ કે ફરજો બજાવવાની સૂચનાઓ પણ ગ્ય કેન્દ્ર મારફત જ ફેલાવી જોઈએ. ગમે તે સંસ્થા નવી ઉભી થઇને પોતાના પ્રચારકે ફેરવીને મનફાવતે પ્રચાર કરે, તે અટકવું જોઈએ. તથા બીજી કઈ પણ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy