________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
ખબરદારી રાખી આગળ લંબાવવા. અને તેમાંનું પોતે જે જે વિશેષ ઉપાર્જન કર્યું હેય. તેમાંથી અમુક સ્થાપિ અંશ વારસામાં જાય તેમ કરવું. સંતાનને શિક્ષણ પણ A વાસે સંભાળવાનું અને સંભાળી શકે તેવું આપવું. શિવાયના સ્વોપાર્જિત વધારામાંથી III પિતાના જીવન વિકાસ માટે બીજાઓના જીવન વિકાસમાં, મહત્વના ધાર્મિક સાત ક્ષેત્રમાં
ઉપયોગ કરીને સ્વપ૨ કલ્યાણ સાધી શકાય છે. માટે એ તત્ત્વ તરફ આર્યસંતાનનું
લક્ષ્ય રહેવું જોઈએ. A[ ૧૧. આહાર-બાન-પાન ભક્ષ્ય ભોજ્ય વિગેરે ચીને ઉપયોગ અને ત્યાગ જૈન
ભાભઠ્ય વ્યવસ્થાની દૃષ્ટિથી પ્રજાને શીખવા જોઈએ. વિટામીનના તના ખ્યાલથી ન શીખવા દેવા જોઈએ.
પ્રાણિજન્ય પદાર્થોથી માટે ભાગે બનતા ગુનાની કે પરદેશી ઔષધે પ્રજા ન વાપરે તો સારું. તે ઉપદેશ આપ એ કર્તવ્ય છે.
બ્રહ્મચર્યના ફાયદા સમજાવવા કરતાં તેની પ્રતિજ્ઞાઓ લેવડાવવી વધારે ઉત્તમ છે, Bકેટલીકવાર ફાયદા સમજાવવા જતાં તેનું વિવેચન કરવું પડે, તે બ્રહ્મચર્યની બાબતમાં | ચગ્ય નથી.
૧૨, યાત્રિક ધંધાઓના પ્રચારથી, પ્રથમના ધંધામાં જ આખો દિવસ પ્રજાને ચોગ્ય વ્યાયામ મળતું હત, તે મળતું બંધ પડતું જાય છે, બેકારીને અંગે પષ્ટિક ખાનપાન અને નિશ્ચિત જીવન ઘટતા જાય છે, ત્યારે કારખાનાઓમાં વધુ પડતે વ્યાયામ અને ગુંગળામણ ભરેલા જીવનને લીધે લાખ વર્ષથી સંગઠિત થયૅલું પ્રજાના મોટા ભાગનું આરોગ્ય નદીના પૂરની માફક વહી જઈ દિવસે ને દિવસે હીનકટિ ઉપર પહોંચી રહ્યું છે, તેને આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓ ટકાવી શકે તેમ છે જ નહીં. ઉલટા આજે તે નાશ પામતા પ્રજાના આરોગ્ય તરફ પ્રજાનું ધ્યાન જવા ન દેતાં પ્રજાને ભૂલાવામાં પી આશામાં ને આશામાં ગફલતમાં રાખે છે. અને અમુક સંખ્યાને જ લાભ આપી શકે છે. આ બેકાર દેશ તેના ખર્ચને પૂરે પહોંચી વળી શકે તેમ નથી, ત્યાથામના વિદેશી સાધના વકરાની અખાડા પણ એક નાની છતાં ધીમે ધીમે વિકાસ પામતી એજન્સી છે.
પ્રજાની સ્વાભાવિક સ્થિતિમાં અખાડા અને વ્યાયામશાળાઓ પિષક થાય, ત્યારે અત્યારે નુકશાનકારક થાય છે, અને તે આખી પ્રજાના નાશ પામતા આરોગ્યને સાંધવાને સર્વગ્રાહી ઉકેલ પણ નથી. આ તવ માર્મિક જ માણસ સમજી શકશે. માટે જેમ બને
તેમ પ્રજાનું સ્વાભાવિક જીવન ન તુટે, તે ખ્યાલમાં રાખવાનું છે. અને તેટલા આરે Iળ ગ્યથી સંતોષ માન. નહીંતર કડી લેવા જતાં પાટણ વાને વારો આવશે. માટે
T
ills