SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તેમાં પ્રજા ન દોરાય, અને “વ્યાયામના અખાડામાં ન જવાથી એકંદર નુકશાન” માનવાની ભ્રમણ દૂર કરવા જેવી છે. આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓની મદદ વિના ઉભતજાત મહેનતના કામથી જે પ્રજા જેટલો વ્યાયામ મેળવે, તે તેની સામે વાંધો લેવા જેવું નથી. સેક્ષ, આ ૧. તત્ત્વજ્ઞાની, પરમતપસ્વી, દિયાપાત્ર, વ્યાખ્યાન, શાસ્ત્રજ્ઞ, લેકણ, વિવિધ વિદ્યાર વારિધિ, આચારશીલ, વિધિના ખપી, સંસ્કૃતિશ, સંસ્કૃતિના રક્ષક: વિગેરે જુદી જુદી શકિત ધરાવતા મુનિ મહાત્માઓ-બાળ; મધ્યમ અને બુધ પાત્રને મેક્ષમાર્ગની અભિમુખ રાખી શકે, તેવા દરેક સંઘાડાઓમાં હોવા ઈષ્ટ છે. - ૨. ઉપાશ્રયના ભૂષણભૂત પ્રતિક્રમણ અને વ્યાખ્યાનમાં, મંદિરના ભૂષણભૂત મહાપૂજા અને ઉત્સામાં, જેનશાસનના ભૂષણભૂત વરઘડાઓ અને ઉદ્યાપઓ વિગેરેમાં અને જૈન ધર્મની આરાધનાના ભૂષણભૂત પર્યુષણ પર્વ તથા આયંબિલની ઓળીઓ વિગેરેમાં જેમ બને તેમ વધારે છ લાભ લે, તેવા દરેક પ્રકારો શાસ્ત્રમર્યાદા અને સંધમર્યાદાને અનુસરતા તાત્કાલીન સાઘને અનુસાર આકર્ષક બનાવવા જોઈએ. તેના દરેક અંગે બળવત્તર આકર્ષક અને વ્યવસ્થિત બનાવવા પ્રથમથી જ એવા પ્રયાસ ચાલુ રહેવા જોઈએ કે જેથી કરીને ઉપર જણાવેલા ભૂષણે દરેક વખતે વધારેમાં વધારે સારી રીતે શોભી ઉઠે. આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય. બેટી, કૃત્રિમ, અને અમુક 3 વખત પૂરતી કામચલાઉ દેખાવ થાય, તેવો વેગ ન આપતાં ચાલતી સ્થીતિ સ્થાયિ ટકી જ રહે, તેવી વ્યવસ્થા કરવી. ૩. સામાયિક, પ્રતિક્રમણ, સિહ, બ્રહ્મચર્યવ્રત, પૂજા, પ્રતિષ્ઠાઓ, અંજન શલાથિ કાઓ, મહાપૂજા, ઉપધાન વહન, તપનુષ્ઠાને, ગુરુ સામૈયા, સાધર્મિક વાત્સલ્ય. વિવિધ ધર્મારાધકની ભકિત કરનારા ભોજન પ્રસંગે, કિમતી પ્રભાવનાઓ, વિગેરથી શાસનનું વાત્સલ્ય ચાલુ રહે, તેમાં જ દરેક પિતાના ધનને સર્વોત્તમ ઉપગ માને, અને તેને માટે સારી રકમ કાઢે, તેવી સાચી અને હિતકારક સમજ આપવાની સાથે સાથે ) પ્રયાસ થવા જ જોઈએ. 7 ૪. પૂર્વષિ પ્રણીત શાસ્ત્રોના યોગ્યતાનુસાર પઠન-પાઠન અર્થચિંતન અને તત્વ વિચારણા ભર્યા સંવાદ–તવવાદો અનેતર વિગેરે નિરંતર ચાલુ રહેવા જોઈએ. * ૫. આત્મા, આત્માનું નિત્યત્વ, કર્મ વશ્યતા, તેને કર્મોથી મેક્ષ, તેના ઉપાયો , વિગેરે વિષે એવા સચોટ અનુભવો અને અભ્યાસ પ્રજામાં ઉત્પન્ન કરવા જોઈએ કે-ભવ નેગુંથ્ય અને સમયકૃત્વના શમ સંવેગાદિ લક્ષણે સરસ રીતે પિતાનામાં કેળવવા પ્રજા
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy