SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ : પ્ર. શ્રી હર્ષ પુપમૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) Bulwahara Marutasustus વાસ્તવિક દેશે અને તેથી પરિણામે આપણી પ્રજાને નાશ સાબિત કરી આપ ! જોઈએ. પરંતુ ચાલતા રીવાજો અને વ્યવહારો ટકી રહે તેમાં કેવી રીતે હિત છે? ૫ તે સમજાવવું જોઈએ. ૭. હોટેલ નાટક-સીનેમા : જુગારખાના: પાનસેપારી, અને બીડીની દુકાનો : ચાની હોટેલ : શરબત વિગેરે પીણાની દુકાને આધુનિક યાંત્રિક વાહને દેશી વિલાયતી દારુઓ-સેડા-લેમન–આઇસ્ક્રીમ-સીગાર--બીસ્કીટે–ડબલરોટી-ડબ્બાના શાક ને દુઃ ઈલેકટ્રીક સાધનો : આધુનિક કપડા કાપડની આધુનિક શિલાઈઃ આજના વેશના મુખ્ય પ્રતિક રૂપ માથે આગળ પડતા વાળ રાખવા તેના આધુનિક વિવિધ સંસ્કાર જાહેર ખબરીયા દવાઓઃ ખુરશી ટેબલ, નેવેલો, જરૂર વિના લાગણી ઉશ્કેરનારા પુસ્તકો. વ્યવહારમાં પ્રાંતિક માતૃભાષા શિવાયની હીંદી વિગેરે ભાષા: આધુનિક ખેલ તમાસા: ખોરાકમાં વિટામીનની જ દષ્ટિઃ વિગેરેનો ઉપયોગ પ્રજા ન કરે તેવો ઉપદેશ ચાલુ રહે જોઈએ. ૮. સુધા, પીપાસા, મોજશોખ, રમતગમત વિગેરેની તથા શૃંગાર, હાસ્ય, કરુણ, અદભુત. ભયાનક, બિભત્સ, વીર, રૌદ્ર, શાંત, એ નવ રસોની, લાગણીઓને વગર જરૂરીઆતે તેમજ જરૂરીઆત ઉપરાંત અને અકાળે ઉશ્કેરણી મળે તેવા કોઈપણ તોથી પ્રજાને દૂર રહેવા ઉપદેશ આપી શકાય, કેમકે-એ બાબતમાં સાવચેત રહેવામાં નહીં આવે, તે પ્રજાની શક્તિમાં હાલ થાય છે, અને લાંબે કાળે પ્રજાને નાશ થાય છે. કેમકે–તે અનર્થ દંડ છે. પરંતુ યોગ્ય વખતે, જરૂરીયાત પૂરતી જ અને ખરી જરૂરીઆત હોય ત્યારે જ. લાગણી ઉશ્કેરાય તે જ પ્રજા જીવનને વિકાસ મળે છે. લાગણી ઉશકેરનાર નેવેલે વાંચવા, નાટક-સિનેમા જેવા, મશાલાવાળા ખોરાક ખાવા, વિગેરેને નિવેધ આટલા , 6. માટે છે. ૯. લજજા, શરમ, મર્યાદા, દાક્ષિણ્યતા, ઉદારતા, અક્ષુદ્ર સ્વભાવ, પરોપકારવૃત્તિ. ધર્મસેવા, ધર્માનુસારી દેશસેવા, તદનુસારી જ્ઞાતિસેવા, તદનુસારી કુટુંબસેવા, તદનુસારી વ્યક્તિગત જીવન, તદનુસારી પ્રતિષ્ઠિત જીવનમાં ટકી રહેવા, પ્રજાને ઉપદેશદ્વારા માર્ગ બતાવવા જોઈએ. કેમકે-સંસ્કૃતિની રક્ષામાં ધર્મની રક્ષા છે. ધર્મ રક્ષામાં પ્રજાની દેશ વિગેરેની રક્ષા છે. અને દેશ રક્ષામાં બીજી અવાંતર રક્ષા એ છે. ૧૦. કુટુંબની-આબરુ નાણુ પ્રકરણીય શાખ-અટ, નાત-જાતમાં કુટુંબને મે. ,ધર્મ, સંસ્કાર, સ્થાવર જંગમ મિલકત, ધનસંપત્તિ, ઘર વિગેરે જે વારસાથી મળ્યા Nી હોય, તે ન વાપરતાં દરેક આર્ય વ્યકિતએ ટ્રસ્ટી તરીકે તેનું સંપૂર્ણ રક્ષણ કરી, ઉત્તર- ત્તર વારસામાં સુરક્ષિત રીતે જાય, અને આગળ પણ સુરક્ષિત રહે, તેને માટે સંપર્ક | છે, - SMK Maha Mulia
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy