SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ KOKEN પ્ર. શ્રી હષ પુષ્પામૃત ન જૈગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ૧૦ : સંસ્થા જૈન શ્રેયસ્કર મંડળે, સ્વાથી આએ ઉંધા ચશ્મા પહેર્યા, ટીકા કરવા માંડી પણ આ તા ગજરાજ સાચને આંચ નહિ. સહી લેવુ. પર`તુ સાચુ' કહેવું અને પ્રગટ કરવું. સ્વરાજ પાછળ ખેતીના વિનાશ, અનાજની પરાધીનતા, કાતિલ, ભય કર હિંસા. ભાઇચારાને ઠેકાણે સ્વાથી ખુના મરકી, અહિ'સાને નામે હિ*સાને છૂટો દોર, આવી બધી વાતા એ મગજના અતિ ખારીક સેલ્સમાં દણમાં મુખડા દેખા'ની જેમ સ્પષ્ટ દેખાવા લાગી આલેખી, પ્રગટ કરી પ્રાણની પણ પરવા નહિ. કલકત્તામાં પેાલીસ સ્ટેશનને બોલાવ્યા. કેફીયત લીધી. સરકારે પેાતાના એડવાકેટને તે કેફીયત બતાવી. તેણે બીજી સાહિત્ય પણ તપાસ્યુ છેવટે તે એડવોકેટ અભિપ્રાય આપ્યા કેસ કરવા હશે તે થઇ શકશે...પણ...પણ જો આ જીખાની છાપે ચડશે તા લોકો-વિફરશે, લાક જુવાળના એમને લાભ મળશે, સલ્તનતના પાયા હચમચી ઉઠશે. માટે વિચારીને ઉઇંડા ઉતરીને, આગળ વધો. પરિણામે કેસની વાતનું ત્યાં જ સુરસુરિયું થઈ ગયું. પોપ—ભારત આવ્યા. તાર કર્યાં તાર સેન્સર થયા. સંસ્કૃતિના નાશના ખુલ્લે આરેપ હતા. તારના સાર જુદા રૂપમ.-સુંદર કવરમાં—હાઇકલાસ કાગળ ઉપર દરેક સ’સદ સભ્યાને અને ખુદ પ'. જવાહરલાલ નહેરુના હાથમાં ચાલુ બેઠકે હાથમાં પહોંચાડયા અને એ બેઠક પણ હિન્દુ કોડ બીલ' અંગેની હતી—શ્રી જવાહલ્લાલજીના ચહેરા લાલઘુમ અંદર કાર્ડ હતુ. તમારાં મા-બેન-દીકરીના શીયલની રક્ષા કરવી હોય તા ખીલની વિરુદ્ધમાં ચાકડી કરો, અને બેપરવા રહેવુ હાય તાજ બીલની તરફેણમાં. રાત્રિના ૩-૪ વાગ્યા હાય, તબીયત આજાર હાય, એવી સ્થિતિમાં પણ ઉભા-ઉભા લેખિની એમની ચાલુ. સમાજ ખેતી-વેપાર-ઉદ્યોગ-શિક્ષણ-વ્યવહાર–ધર્મ-એકમ દરેક વિષયા ઉપર સ્પષ્ટ–સચાટ–અસ'દિગ્ધ વિચારાનું પૂર વહેતું મૂકયુ. જે આજે ૧૦૦% સેાલીડ-દ્રુથ-નક્કર–સત્ય તરીકે સાબીત થઇ રહ્યુ છે. હિ...દુસ્તાન આબાદ થશે, હિંદુસ્તાનની પ્રજા બરબાદ થશે ફૉંગ્રેસની ખાદી એટલે ડબલ વિલાયતી—આવા વિધાને આજે તેાસા ટકા સેાના જેવા સાબીત થયાં છે. અને વધુ ઉચ્ચ કક્ષાએ આવકાર્ય બની રહ્યા છે. ધર્મ શાસ્ત્રોમાં પણ ઉંડુ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યુ” હતું—આજથી લગભગ ૫૦ વર્ષ ઉપર, “પ્રતિક્રમણ” હજાર પાનાનુ`. તેમાંની ટિપ્પણી, ધર્માં—સમાજ અને તેના વ્યાપક હિતા, તે હિતેને નુકશાન પહોંચાડનાર-ઇરાદા પૂર્વક ઉભા કરાયેલા ખાધક તત્ત્વાની સરળ–સુદર સમજણુ-આગતુ. એ સુંદર અવગાહવા યાગ્ય પુસ્તક છે, જેનું પુનર્મુદ્રણ NONNOXXGY
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy