SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Ideපපපපපපපපපපපපපංපපපපපපපප 1 IAS તલસ્પર્શી સૂક્ષ્મચિંતક પં. પ્રભુદાસભાઈ” IA, છે -પૂજ્ય પ્રશાંતમૂર્તિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય જિતમૃગાંકસૂરીશ્વર વિનય છે પૂ. મુનિરાજશ્રી રત્નભૂષણવિજયજી મહારાજ તે පපපපපපපපපපපපපපපපපපපත් અનેક આત્માએ આ આ સંસારચક્રમાં માનવી તરીકે જન્મે છે. અને મરે પણ છે આ ઘટમાળ અનાદિ અનંતકાલીન ચાલુ જ છે. તેમાં પ્રજ્ઞા પ્રાપ્ત આંગળીને વેઢે ગણાય એટલા માંડ. તેમાં પણ આત્માની જ્યોતને જવલંત બનાવી, અનેકના આત્માની તને દિપ્તીમંત બનાવનાર વિરલ. આવા વિરલમાં નંબર લાગે સૌરાષ્ટ્રના એક યુવાનને તરવરી વિચારક યુવાન બેડીગ ચલાવે. ચરખા ચલાવે. ન્યાય-નીતિ–દેશના વિચારો ધરાવે. ત્યાં થયો ધડાકો શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીને બ્રીટીશ સરકારે પકડયા. તેમને કેમ પકડ્યા ! કેવી રીતે, કઈ પધ્ધતિથી પકડ્યા? આવા વિચારોની હારમાળા ચાલી એ યુવાનના મગજના લાખો સેલમાં પરિણામે વીજળી ઝબુકી. એહ! ભારત વર્ષની આર્ય પ્રજાના શાંતિસુખ–નીતિ-એક સંપી અને એકતાને ખાત્મો બોલાવવાનું કાવતરૂં? મગજ ઘેરામાં પડ્યું. વિચારોની શ્રેણિ સર્જાઈ હિન્દુસ્તાનની પ્રજાની ભયંકર પાયમાલી દેખાઈ, કલમ લીધી હાથમાં એ ખાદીધારી યુવાને ચરખો ઊંચે મૂક્યો. અને મગજને ચરખો ઘુમાવાવા માંડે. કાંતણ સૂક્ષમ બનતું ગયું. સ્વરાજ, સ્વરાજ નથી પરંતુ માંગીને લીધેલી પરતંત્રતાની લોખંડી બેડી. કરવું શું? પ્રજાને સાચો ખ્યાલ કઈ રીતે આપ ! તન-ધન-મન અને આત્મા, દયા-પ્રેમ-દાન–કરુણને વિનાશ થશે. પ્રજા અવળે પંથે ચઢી જાશે. પોતાની ફરજ બજાવવા સાધને જોઈયે. પણ આર્થિક સ્થિતિ અતિ મધ્યમ; સાધનો ટાંચા. ત્યાં મળ્યો એ નાનકડો યુવાન અરવિંદ પારેખ એનું નામ વિચારો ઝીલવામાં મહાકુશળ પત્ર કાઢયું નાનું-સરખું. “હિત-મિત–પથ્ય-સત્યમ-” એનું નામ કટારે લખાવા માંડી સૂથમ દષ્ટિએ એ કટારેનું સમારકામ કરે અરવિંદ. વાંચકોને પણ રસ ( પડયે ઈંગ્લેન્ડને વડા પ્રધાન કે હિન્દુસ્તાનના વડા પ્રધાન જવાહરલાલ નેહરૂ કે જબરદસ્ત દેશ નેતા હય, ગાંધીજી કે રાજગોપાલાચારી એક પછી એક કટારમાં ચમકવા માંડયા. ગીટ અર્થાત્ દષિતને સ્વરૂપમાં આલેખવા માંડયા. આજની સઘળીયે અવદશા, નીતિભ્રષ્ટતા, ખુનામરકી-લૂંટ, વ્યભિચાર, ધર્મવંસની વાતે ૫૦-૫૦ વર્ષ પહેલાં આલેખાઈ, એને પ્રકાશિત કરી મહેસાણાની સુપ્રસિદ્ધ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy