SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ MO =C8. -પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા : ૧૧ હાલમાં જ થયું છે “કલિભતે” તેમ જ “જીવન વિકાસ” આદિ પુસ્તક પણ શાસનની સૂમ ચિંતામાંથી પેદા થયેલ છે. - દ્વિભાષી મુંબઈ રાજ્ય વિધાનસભામાં પસાર કરેલ પબ્લીક ટ્રસ્ટ એકટ, અને તેની સામે કાનુની જગ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે પાયાથી ટોચ સુધીની તેમણે આપેલી સલાહ–અંતે વિજયની વરમાળા–એમની આ શાસન સેવા કોઈપણ સાચે જૈન કે આર્ય બિરદાવીને જ રહે–એવી છે. મીલનસાર સ્વભાવ, આર્ય સંસ્કૃતિને દીપાવે તેવી મહેમાનગતિ, સાધુ સંસ્થા અને પૂજય સાધવી સંસ્થા માટે ગુરુ-બહુમાનભાવ પણ પ્રશંસાપાત્ર હતું. સન્માર્ગમાં અને શુદ્ધ તત્વોમાં શ્રદ્ધા અનુપમ-અકાઢ્ય હતી. આવા એક ધર્મ અને સમાજના મોભી આત્માને, બબર સચોટ રીતે ઓળખવામાં ‘ઢાંકયું રત્ન” જેવી દશા અનુભવાય છે. છે. આવા વિરલ પ્રાસ સૂમ ચિંતક આત્માને સાચી સ્મરણાંજલિ આપવાને માર્ગ, તે II આત્માના તાત્તિવક સાત્વિક અને શ્રધેય વિચારેને વધુને વધુ વહેતા મુકવા એજ છે. એના આંશિક અનુકરણ રૂપે શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલાએ તથા “મહાવીર શાસન” પત્રે જે ડગલું ભર્યું તે ધન્યવાદને પાત્ર છે. આવા ઉંચિ કેટિના સૂમજ્ઞાનને ધરનાર આત્મા, નિજના ઉત્કર્ષમાં વૃદ્ધિગત બની સંસારના કપરા ચઢાણને કાપી, શીધ્ર મુક્તિના અનંત અવ્યાબાધ સુખને પામે અને બીજા સુગ્ય આત્માઓને પમાડો એજ અંતરની અભિલાષા. શ્રી જન ઉપકરણ પર અમારે ત્યાંથી– કેશર, સુખડ, બરાસ, વાસક્ષેપ, વરખ, અગરબત્તીઓ તેમજ ધાર્મિક ઉપકરણોમાં લગતી તમામ આઈટમો તથા ધાર્મિક પુસ્તકો મળશે. શ્રી જૈન ઉપકરણ ભંડાર તે હાર્દિક જ પ્રકાશભાઈ દોશી . શભેચ્છા વર્ધમાન નગર, - -@ રાજકેટ -- -
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy