SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ લKg #Ke Ke Ke ax-Ke Ke Dek બહુમતની ચુંટણીની ઘાતક પ્રક્રિયા પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ દ દ - હી હો - A -Ke - E આજે એમ કહેવામાં આવે છે. કે- બહુમતના આધાર ઉપર ચુંટણી એટલા માટે કરવામાં આવે છે. કે–આગેવાને શી રીતે પસંદ કરવા અને તેઓના અધિકારો શી રીતે નક્કી કરવા? માનવો રાગદ્વેષથી ભરેલા છે. પક્ષાપક્ષથી ભરેલા છે. તેથી હિતાહિતને નિર્ણય કરવાનું બીજું કોઈ સાધન જ નથી. આ સંજોગોમાં બહુમતઃ અને નીચેથી ચુંટણી એ સિવાય બીજો ઉપાય જ નથી. રાગદ્વેષ રહિત સર્વ હોય, તે આવી ચુંટણી વગેરેની જરૂર ન રહે. પરંતુ તે નથી. માટે તે સિવાય બીજો ઉપાય નથી.” આ દલીલ બેટી છે. કેમકે-સર્વજ્ઞ વિતરણની વ્યવસ્થા જ સર્વ મંગળમય છે. જગતભરમાં એ જ ફેલાયેલી છે. પરંતુ જગતની ગોરી પ્રજાએ બીજી પ્રજાઓ કરતાં જુદા પડીને ઈ.સ. ૧૪૯થી જ્યારે પોતાના જ વિશિષ્ટ સ્વાર્થો માટેની યોજનાઓ અમલમાં લાવવાની ગઠવણ કરવા માંડી ત્યારથી પોતાને ત્યાં તે આંતરિક રીતે આજ્ઞાપ્રધાન પરંપરા ચાલું રાખવા સાથે, બીજી પ્રજાઓમાંથી આજ્ઞાપ્રધાન વ્યવસ્થાને નકામી કરી નાંખી ઉડાડી દેવા માટે બહુમત: અને ચુંટણી નો પ્રચાર કર્યા છે. તે પહેલાં પોતાને ત્યાં બારથી દેખાવ પૂરતા ને કામચલાઉ બહુમતઃ અને ચુંટણીપ્રધાન વ્યવસ્થાને દેખાવે રાખી બીજા દેશની પ્રજામાં તે ફેલાવવામાં આવેલ છે. કેમકે-એ શસ્ત્રથી આજ્ઞાપ્રધાન વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી નાંખવા બહુમત. ચુંટણી મતાધિકાર વગેરેના મોટા મોટા અંટો ઉભા કરવા-કરાવવામાં આવ્યા છે. પછી તે આજ્ઞા–ઓર્ડરને તેઓ પણ પ્રાધાન્ય આપે છે. જ્યાં સુધી મહાપુરૂની આજ્ઞાનું તંત્ર તુટે ત્યાં સુધી જ મતાધિકાર વગેરે છે. તેમાં સ્થાનિક વકિલવર્ગ વગેરે કે જે તેને તેઓ દ્વારા અનુસરતા કાયદાઓનાં નિષ્ણાત છે, એ વગને જોરદાર બનાવી. આજ્ઞાપ્રધાન આગેવાઃ સંસ્થાઓ તેના બંધારણીય તર વગેરેને નકામાં જેવા બનાવી દેવામાં આવતા જાય છે. તે સંસ્થાઓના સમેલનેમાંયે આડકતરા અંતરાયો નંખાવી, હવે તે લગભગ તેને બંધ જેવા જ કરવી નંખાતા જાય છે. જેથી આગળની પેઢીઓ તેને તદ્દન ભૂલી જ જાય, તથા તેના વિજ્ઞાન ' અને પરંપરાગત અનુભવથી વંચિત થતા જાય. ઉલટા મતાધિકારની પદ્ધતિથી પરિચિત તો ગઈ હોય. કારણ કે–તેને અનુભવ આપવા માટે નાના નાના મંડળ સભાઓઃ સાઈટીઓઃ એસોસીએશને સમિતિઓઃ વગેરે સ્થાપવાને વેગ આપ્યો હોય છે. તેના કાયદેસરપણાને ટેકો ઉભો કર્યો હોય છે. તે નવી સંસ્થાઓ અન્યાયી રીતે પણ મૂળભૂત સંસ્થાઓ સામે શિંગડા માંડે, તેને આડકતરી મુંગે ટેકો હોય છે. આવી આવી વિરૂદ્ધ Elokuvau
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy