________________
Austurland
૧૧૮ :
પ્ર. શ્રી હર્ષ પામૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) રાજ્યતંત્ર સદા દાસ જ રહેતા આવેલા છે. ત્રણ લોકના નાથ જેના નાથ છે એવા સજજનેના તે રાજાઓ પણ સેવકે જ હોય છે. પ્રાચીન શાસ્ત્ર–ગ્રંથનું આ વાકય યથાર્થ જ છે.
ભારતીય આર્ય રાજ્યનીતિ રાજાઓએ ઘડેલી જ નહોતી. તેના ઘડનારા તે મહાસંતે. ઋષિમુનિઓ હતા. ધર્મથી અનિયંત્રિત, અનાત્મવાદી, અને ભૌતિક આદર્શો ઉપર રચાયેલી રાજ્યનીતિનો પ્રચાર કર હેય તે આત્મવાદના પાયા પર રચાયેલી રાજ્યનીતિ ખસેડવી જ પડે. અને તે ખસેડવા માટે રાજાઓને પણ દૂર કરવા જ પડે. અને તે આબાદ રીતે પાર પાડવામાં આવ્યું.
વર્તમાન ઉથલપાથલને નિર્દેશ આ સ્થળે ટુકમાં કર્યો છે.
advance
MuseukurSur Sacs
સ્થાનિક સંઘએ જુદાં જુદાં બંધારણ ઘડવાની જરૂર નથી. નહિતર દરેક સંધને પોતાની મરજી મુજબ બંધારણ ઘડવાનો અધિકાર મળી જાય છે. અને તેથી ગમે તેવું બંધારણ ઘડી કાઢ. ખરી રીતે સૌ સ્થાનિક સંઘે પ્રભુએ સ્થાપેલા જૈન શાસનના બંધારણ પ્રમાણે વર્તવા બંધાયેલા છે, કારણ કે તે સર્વ બ્રાન્ચ છે. સ્થાનિક સંઘોએ સુવિહિત ધર્મગુરુઓની આજ્ઞા પ્રમાણે અને પરંપરાગત રિવાજ પ્રમાણે શાસન અને સંઘને છે અનુસરીને ચાલવું શ્રી સંઘની એટલે કે ધર્મગુરૂઓની આજ્ઞા વિના અમારાથી કઈપણ ' હું ફેરફાર થઈ ન શકે એવું વલણ સ્થાનિક સંએ રાખવું જોઈએ. નહીંતર આપણે જ હાથે ભગવાનનું શાસન અને તેને સંઘ નથી એવી કબુલાત થઈ જાય છે અને તેના | લેપના મહાપાપના ભાગીદાર બનીએ છીએ. - અત્યંત દુ:ખને વિષય તે એ છે કે પરમ પૂજય આચાર્ય મહારાજાઓ અને આગેવાન પુરૂષને એ ખ્યાલમાં જ નથી કે અમારી ઉપેક્ષાથી આ રીતે શાસનની મહા અપબ્રાજના થઈ રહી છે. હિંસાના પાપ કરતાં પણ શાસનની અપભ્રાજનાનું પાપ વધારે મોટું છે એમ શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવ્યું છે, કારણ કે તે મિથ્યાત્વ જેવા મોટા દોષને પોષણ આપનાર છે.
હિત-મિત–૫ણ્યમ સત્યમમાંથી સાભાર.
Erhvetur hastanesi