SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ : : પ્ર. શ્રી હર્ષ પુપામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પ્રક્રિયાઓથી પરસ્પર ઘર્ષણઃ કુસંપઃ દરેક વર્ગોમાં વધતા જતા હોય છે. અને છેવટે ૨ સત્તાના ટેકાથી નવી સંસ્થાઓને ઉત્તેજન અને પ્રધાનતા આપવામાં આવતા હોય છે. પ્રથમની પરંપરાગત સંસ્થાઓને જુદા જુદા બહાનાથી નિયંત્રણમાં લઈને તેના ઉપર કાયદાના દબાણે અને આડકતરી મુશ્કેલીઓ મૂકાતી. અને પછી ક્રમે ક્રમે વધારતા જવાતી: હેય છે. આ બધી પ્રજાની ધર્મભાવનાની અને ધાર્મિક સામાજિક બળની <નિર્બળતાના મુખ્ય કારણ છે. આર્થિક અને પ્રજાકીય બળોની પણ એ જ દશા છે. બીજી તરફ કેંગ્રેસના નેતાઓના મનમાં એવું આર્થિક ભૂત ભરાવ્યું હોય છે. કે- દેશહિતને માટે સરખી નજરથી દરેકને જોવાની એવી મગજમાં પીચકારી મારી હોય છે કે “દશની ખેતીની ઉન્નતિના સર્વના લાભના પ્રશ્ન ખાતર આવા કેમી ધર્મસ્થાને દેશે એ જતા કરવા જોઈએ. પરંતુ સ્થાને ટકાવમાં દેશનું પ્રજાનું કયાં ભલું છે? તેની તેઓને માલુમ L નથી હોતી, અને કમીટીમાં તેવાજ માણસો લગભગ હોય, એટલે કાયદેસર કર્યું ગણાય અને આ મહત્ત્વના સ્થાનને ભવિષ્યમાં ફટકે પડી જવાના સંજોગો ઘેરાતા જાય. ખરી રીતે આપણે એવી લાગવગ લગાડીને પાર્લામેન્ટ મારફત સ્પેશ્યલ કાયદો કરાવી લે જોઈએ કે ખેતી, વેપાર, શહેરરચના ગ્રામ્યરચના કારખાનાને વિકાસ, કે એવા કેઈ \\). Rપણ કાયદાને લગતી ગમે તે કલમ એવી હોય છતાં આપણે કલ્યાણક સ્થાનો તીર્થ સ્થાના કે કોઈપણ પવિત્ર ભૂમિઓને અસર ન કરે.” નહીંતર કાળાન્તરે તે સ્થાને ઉપર મોટો ફટકો પડવાના સંજોગે ઘેરાતા જાય છે. આજે કેટલાક ત્યાંની દુરસ્તી કરાવવાનો વિચાર કરી રહ્યા છે. પરંતુ તેમાં ત્યાંની સત્તાની મંજુરી માંગવી પડે. કદાચ મંજુરી મળે પણ ધર્મસ્થાનોની રક્ષા માટે નહીં. માત્ર આજની આપણું શરમને લીધે મંજુરી મળે. પરંતુ આજે મંજુરી માંગવાનું આપણે સ્વીકાર્યા પછી આપણી ભાવિ સંતતિને મંજુરી આપવામાં કેટલાં ગલ્લાં તલ્લાં કરવાની રીત અખત્યાર થશે, તે ૨આપણને ભયરૂપ નિવાડવા માટે સંભવ છે. જ્યારે પ્રથમ આવી મંજુરી લેવાની આવશ્ય 'તા જ નહોતી, મંજુરી લેવા સામે કદાચ વધે ન લઈએ. પરંતુ તે મંજુરી પૂરતો જ 4 અંકુશ નથી. ભાવિમાં “જેની મંજુરી માંગવી પડે છે તે વાસ્તવિક રીતે આપણું નથી.” ૨૮એ તેને ગર્ભિત અર્થ થવાનું છે. ધારો કે ભવિષ્યમાં રાજ્યક્રાંતિ થાય, પરંતુ તે (દરમ્યાન આવા મુખ્ય સ્થાને ઉરિચ્છન્ન થઈ જાય, તો તેનું શું થાય? માટે ઉપેક્ષા KUકરવા જેવું નથી. –પંશ્રી પ્ર. એ. પારેખ 992 THANK Yach
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy