SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ”. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : સાંસ્કૃતિક રાજતંત્ર : : ૧૧૭ ૪. ભારતમાં કે કયાંય લેાકશાહી કે રાજાશાહી હતી જ નહી', સત્ર સ‘તશાહી જ હાવાનાં પ્રબળ પ્રમાણેા છે. માત્ર અ પુરુષાર્થાંના એક ભાગ તરીકે રાજ્યતંત્ર ગોઠવવામાં આવેલું છે. રાજયતંત્ર સિવાય પ્રજાનાં બીજા કોઈપણ અંગો ઉપર રાજાના અધિકાર છે જ નહીં; હતા જ નહીં, તેમ છતાં ભારતીય રાજ્યનીતિ અને રાજાને હલકા પાડવા ‘રાજાશાહી, સામંતશાહી.' વિગેરે શબ્દોના વિદેશીઓયે પ્રચાર કર્યાં છે. ૫. મહાસાએ પ્રજાને ધર્મ ગુરુઓ, ધ ધાદારી આગેવાના, અને સામાજિક જાતિજ્ઞાતિ વિગેરેના આગેવાના નીચે મુકેલી છે. ધર્માંશાસ્ત્રના નિયમોને, સામાજિક નિયમને તથા ધંધાદારી શ્રેણિઓના નિયમોને ધ્યાનમાં રાખીને પ્રજા જીવે, તેમાં રાજ્યને કયાંય વચ્ચે આવવાનું છે જ નહી.. તે વ્યવસ્થામાં કોઇપણ ભૂલ કરે, તો તે તે વ્યવસ્થાના આગેવાને તેને નિય‘ત્રણમાં રાખી ભૂલ સુધારે. રાજા અને રાજ્યતંત્રને તે મુખ્ય ત્રણ જ કાર્ય કરવાનાં. (૧) સામાજિક, ધાર્મિ ક અને ધ'ધાદારી નિયંત્રણાથી પર થયેલા વધુ ઉદ્ધત લાકાને બાહ્ય બળથી નિયંત્રણમાં રાખવા પૂરતા ન્યાય ચૂકવવા. (ર) લડાયત સામગ્રી ધરાવતા યુદ્ધથી બહારનાં આક્રમણા નિવારવાં, (૩) પ્રજા તરફથી દેશમાં ચાલતી પ્રવૃત્તિઓ પરસ્પર અથડાઇ ન પડે, તે માટે ચેાગ્ય વ્યવસ્થા અને નિયમન જાળવવાં. જેમ ધ, ધંધા અને કુટુબાની સંસ્થાએ પોતપેાતાની રીતે ધમ પ્રધાન સાંસ્કૃ તિક જીવન જીવવામાં પ્રજાને સહાયક થાય, તે પ્રમાણે રાજયતંત્રને પણ બાહ્ય ખળથી તેમાં સહાયક થવાનું. કાઇના ઉપર સત્તા ચલાવવાની નહી. રાજ્યતંત્ર પણ મહાસંતાએ ફરમાવેલી પ્રજાની એક સસ્થા જ છે, અને તેનું સ'ચાલન ચક્રવતીના હાથ નીચે રાજાઆને સાંપવામાં આવેલુ છે. ૬. ધાર્મિક આદિ કામળ નિય‘ત્રણેાથી પણ નિયંત્રણમાં ન રહે તેવા લેાકેા પણુ કુદરતી રીતે સંભવે જ. તેવા લોકો સામે રાજાની જાજવલ્યમાનતા તથા ભીષણતા રાખવામાં આવે. ઉદ્ધૃત, અવિનયી, અને ઉચ્છ્વ'ખલ લેાકા સામે રાજ્યતંત્ર ભયંકર સ્વરૂપે દેખાય એવા તેના ટાટોપ હાવા જોઇએ, અને તે હાવા તે એટલા અંશે વ્યાજખી પણ છે. જેથી તેવા લાકા ભયથી પણ નિયંત્રણમાં રહી, અન્યાય, અનીતિ, ભયંકર ગુન્હા અને અવ્યવસ્થા જન્માવી ન શકે. પરંતુ સજ્જને સામે કશાય ફ્રૂટાટોપની જરૂર નહી. સજજનાના તા રાજાઓ અને
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy