SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬: પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) જેઓ માને છે કે સ્વરાજ્ય મળવાથી બ્રિટિશેનું અથવા વિદેશીઓનું વર્ચસ્વ ભારતમાંથી ચાલ્યું ગયું છે. તેઓ સરિયામ ભ્રમણામાં જ છે. યુ એન. ઓ. દ્વારા અને બીજી રીતે આજે પણ તે વર્ચસ્વ ચાલુ જ છે. ભારતનું વિધાન બ્રિટિશ પાર્લામેન્ટના થિ કાયદા પ્રમાણે છે તેમાં જરાપણ શંકા નથી. ભારતની ચાર પુરૂષાર્થની સંસ્કૃતિના આધારે ઉપર તે નથી જ. તેને તે ઈરાદાપૂર્વક દૂર રાખવામાં આવેલ છે એ વાસ્તવિક હકીકતમાં છે. આ સંબંધમાં “જન્મભૂમી પ્રવાસી'માં પ્રગટ થયેલું શ્રી કેશવલાલ શાહ બી. એ. 511 એલ. એલ. બી. નું લખાણ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. સત્તાનું મૂળ એક શહેરની મ્યુનિસિપાલીટીએ એક પિટા કાનુન ઘ કે, “હાથગાડી રાખવી નહીં ) એ પેટા કાનુન ઘડવાની સત્તા તેને કોણે આપી? જવાબ મળશે કે, “યુનીસિપલ ). કાયદાઓ.” તે એ મ્યુનિસિપલ કાય કોણે ઘડશે? રાજ્યની વિધાન સભાએ. રાજ્યની વિધાનસભાને એ કાયદો ઘડવાની સત્તા કોણે આપી? “બંધારણ” બધારણ કેણે ઘડયું ? બંધારણ સભાએ.” એ સભાને એવું બંધારણ ઘડવાની સત્તા કેણે આપી?' ઇગ્લેંડની પાર્લામેન્ટ. 2. ઇંગ્લેડની પાર્લામેન્ટને એ કાયદો ઘડવાની સત્તા કેણે આપી? તેને જવાબ જ અટકી પડે છે. કારણ કે ઇગ્લેંડની પાર્લામેન્ટ સાર્વભૌમ છે. તે ધારે તે કરી શકે. તેના 2 ઉપર કેઈ નિયંત્રણ નથી. કેઈ કાયદાથી તે બંધાયેલ નથી. ' | (જન્મભૂમિ પ્રવાસી તા. ૧૧-૧૧-૫૮ સેમવાર પૃષ્ઠ ૧૨-અદાલતને આંગણે) વળી મંત્રી મિશનની ૨૬ કલમની દરખાસ્ત અને મી. સ્ટેફ કીસે બ્રિ. મેં પાર્લામેન્ટમાં પસાર કરાવેલ હિંદ સ્વાતંત્રય ધાર વાંચવાથી ભારતમાં નવા બંધારણનું S' મૂળ ઇગ્લેંડની સત્તા કેવી રીતે છે તે ખ્યાલમાં આવશે. વાસ્તવિક પરિસ્થિતિ આ હોવા છતાં, સ્વરાજ્યની પ્રાપ્તિના નશામાં સૌ ચકચૂર હોવાથી, નગ્ન એવું પણ આ સત્ય સમજાતું નથી. ૩. ભારતીય આર્ય રાજયનીતિ સર્વ કલ્યાણકારિણી રાજયનીતિ છે એમાં શક નથી. , આધુનિક વિદેશીય રાજયનીતિ ઘણી વ્યવસ્થિત અને ઉંચા પ્રકારની લેખાતી હોવા છતાં તેની પાછળ એક પ્રજાના સ્વાર્થો અને બીજી પ્રજાઓના માનવ તથા બીજા પ્રાણીઓની ગૂઢ કે પ્રત્યક્ષ હિંસા ગોઠવાયેલી છે. તેથી વાસ્તવિક રીતે તે રાજ્યનીતિની ભયંકરતા અત્યંત વધી જાય છે. SS & SSS e
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy