SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 170 કનુભાઈ એલ. શાહ છે." હસ્તપ્રત- ભંડારોમાં હસ્તપ્રતના અભ્યાસીઓની રાહ જોતું અઢળક સાહિત્ય પડેલું છે. એમાંથી મધ્યકાલીન સાહિત્યનાં ઘણાં તથ્થો પ્રગટ થાય તેમ છે. જૈનાચાર્યો અને મુનિઓની જ્ઞાનની સાધના ઉત્તમ પ્રકારની હતી. તેમજ તેમનું સાહિત્યસર્જન પણ એટલું જ ઉચ્ચ કોટિનું હતું એ પાટણ અને અન્ય જ્ઞાનભંડારોના સંગ્રહ પરથી સ્પષ્ટ માલૂમ પડે છે. આના પરિણામે દેશના વિદ્યાધનને જૈન સંઘોએ ભંડારોમાં સુરક્ષિત રાખ્યું તેથી આપણને આપણી સંસ્કૃતિના ભવ્ય વારસાનો સળંગ ઇતિહાસ જાણવા મળે છે. હસ્તપ્રતોમાં રહેલું સાહિત્ય બહુધા હેતુલક્ષી છે, સાંપ્રદાયિક મહિમા જ્ઞાનસભર છે. છતાં મધ્યકાલીન સાહિત્ય ઐહિક જીવનરસોથી ભરપૂર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું સાહિત્ય છે. ૨. ૩. પાદટીપ Oxford English Dictionary Vol.-IX, p.344. પ્રજાપતિ મણિભાઈ, ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, ફાર્બસ ગુજરાતી સભા, ૭૩.૪ (૨૦૦૮), પૃ. ૧૪૧૫ સારાભાઈ નવાબ, “જૈન ચિત્રકલ્પદ્રુમ'ભા-૧, પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા પૃ. ૮ એ જ પૃ. ૨૪. કોઠારી, જયંત, “ન વીસરવા જેવો વારસો', મધ્યાતીન ગુજરાતી શબ્દોશ, પૃ. ૨૦ સંદર્ભ-સાહિત્ય પૂ. પંન્યાસ શ્રી રમણીકવિજયજી મ.સા.', સાંડેસરા, ભોગીલાલ જ. અને બીજાઓ (સંપાદકો) જ્ઞાનાંજલિ': પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી અભિવાદન ગ્રંથ વડોદરા, શ્રી સાગરગચ્છ જૈન ઉપાશ્રય, ઈ. સ. ૧૯૬૯ ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા' (જૈન ચિત્રકળા), રાજકોટ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ જ્ઞાનખાતું મુનિશ્રી પુણ્યવિજયજી', શાહ જિતેન્દ્ર (સંપા.). ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા, અમદાવાદ, ઋતરત્નાકર, ઈ. સ. ૨૦૧૦, રૂ. ૨૫૦/પ્રજાપતિ, મણિભાઈ (સંપા.), ગ્રંથાનાશાત્રે શિવન્દર્શન (ડૉ. શિવદાનભાઈ એમ. ચારણ અભિવાદન ગ્રંથ), બાકરોલ, શિવદાન એમ. ચારણ અભિવાદન સમિતિ, ૨૦૧૨, ISBN-978-81-87471-72-1
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy