SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ' :: સત્યને પંથે ધ્યની સાચી તમન્ના ત્યારે જ પ્રગટે છે, જ્યારે માનવી એના પૂરા રંગે રંગાઈ જાય, જીવનની દરેક પળે એના જ વિચાર કરે, એનું જ મનન અને મંથન કરે. સાચા સત્યશેાકેાના ઇતિહાસમાં આવી મનેામન્થનની ઘણી ગંભીર પળેા આવેલી જોવાય છે. મુનિ ધર્મસિંહજીની ખાખતમાં પણ એમ જ બન્યું. તેમની પ્રત્યેક ક્ષણુ આ સત્ય કે પેલું, આ વાસ્તવિક કે તે વાસ્તવિક, એના જ વિચારામાં વીતવા લાગી. આવી તન્મયતામાં એક વખત રાત્રિના છેલ્લે પહેારે જીવનની સાધનાનું પ્રતિક હાય એવું સ્વમ આવ્યું: “ અલૌકિક રોશનીથી ઝળહળતું અને હજારા ભાવિકની પ્રાથનાઓથી ગુંજતું મુંબઈનું ગાડીજી મહારાજનું દેરાસર દેખાયું. મુનિજીએ ખૂબ આનંદપૂર્વક એમાં પ્રવેશ કર્યાં અને ભવનાં હજારો અધના ક્ષણમાં કાપી દે એવી મનેરમ પ્રભુમૂર્તિનાં દર્શન કર્યાં. હૃદય ગદિત થઈ ગયું. નેત્રા પ્રભુની સામે જ જોઈ રહ્યાં . અપૂર્વ હર્ષોં ને આનંદની લહેરામાં રુંવાડે રુંવાડું ફરકવા લાગ્યું.” સ્વસ આગળ વધ્યું. દેવદર્શન કરી મુનિજી ઉપરઅગાશીમાં આવ્યા. એટલામાં ગગનાંગણથી રત્નમણિના તેજથી ઝળહળતું વિમાન આવતું દેખાયું. મુનિ ધર્મસિંહ એ દૃશ્યના (C ૩૩ mrs Jain Education International For Personal & Private Use Only •TUF www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy