SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ SID International શ્રી ચા રિ ત્ર વિ જ ય દેશમાં વસતા આર્દ્રકુમાર પર માકલે છે અને એ જિનપ્રતિમાનાં દર્શન કરવાથી એ કુમારને પ્રતિત્રેાધ થાય છે. આ કથામાં પ્રતિમાના સ્પષ્ટ ઉલ્લેખ હાવા છતાં કાનજી સ્વામીએ, ‘મુહપત્તિરજોહરણ માકલ્યાં' એમ અર્થ કરી શ્રેાતાનાં મન રજિત કરી દીધાં. ધસિંહ ઋષિ નિત્ય વ્યાખ્યાન પુરુ' થતાં એ શાસ્ત્રનાં પાનાં લઈ મ્હેલા અર્થ સાથે તેનું મનન કરતા. આજે પણ તેએ પાનાં લઈ વિચારવા લાગ્યા. · ટખા'માં કેવલ આ કુમારનું નામ હતું. આથી વધેલી જિજ્ઞાસા તૃપ્ત કરવા એમણે કથાસંબંધ તપાસ્યા. પણ ત્યાં તેા પ્રતિમાના ઉલ્લેખ ઉપર હરતાલ મારવામાં આવી હતી. જે આંતરરહસ્ય સ્પષ્ટ રીતે સમજતાં તેમને મહિનાએ લાગ્યા એ આજે એક ક્ષણમાં સમજાઇ ગયુ. મુનિજીને લાગ્યું કે જે સ્તંભ ઉપર સ્થાનકમાર્ગી સાધુએ પેાતે-પેાતાની ઈમારત ચણવા માગતા હતા, તે સાવ ખાટા, મૂળ વગરના ને ઢાકી બેસાડેલા છે. એ જ્ઞાન થતાં એમના હૃદયમાં મન્થનનું એક જખર આંદોલન ઉભું થયું. લાગણીએની એરણ પર સત્યના હથેડા ટીપાવા લાગ્યા. મેં સાધુવેશ લીધા તે આ માટે ? અરે! ઘરને। દાઝચો વનમાં ગયા તે ત્યાં પણ ધ્રુવ લાગ્યા. હવે સંપ્રદાય જાળવું સત્ય ? જુવાન મુનિના હૃદયમાં અવનવું મનેામન્થન જાગ્યું. અનેક લાગણીઓનાં તાફાન થવા લાગ્યાં. ધીરે ધીરે બધું થાળે પડતું ગયું, તેમ તેમ તેમને ખાતરી થવા લાગી કે, -શાસ્ત્રાના અથ વિકૃત કરી દેવામાં કે છુપાવવામાં આવ્યા છે. -સત્યશેાધક માટે ન્યાય અને વ્યાકરણ ભણવું આવશ્યક છે. -જિનમૂર્તિ અને જિનપ્રતિમાની નિંદા કરવી એ પાપ છે. -અમારા સાધુએની ક્રિયા શાસ્રાનુકૂલ નથી. જેમ જેમ આ સત્ય વધુ મજબૂત થતું ગયું તેમ તેમ ધર્મસિંહ ઋષિની મનેાભાવનાઓમાં પિરવતન થવા લાગ્યું. ૩૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy