SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 5 4 1 ' . નવા કામ ન પ તે કો બે–તે સમયે તેમનું એકછત્રી સામ્રાજ્ય હતું. કલકત્તાના રાજા જેવા રાયબદ્રીદાસજીની મહત્તા પણ બંગાળના જૈન ઈતિહાસમાં એાછી , ન હતી, જ્યારે શેરસટ્ટાના રાજા, અનેક ફિલસૂફ, કવિઓ અને અનેક જ્ઞાનસંસ્થાઓના સખી સહાયક શેઠ પ્રેમચંદ રાયચંદની - સખાવતને આંકડે કરોડ પર પહોંચ્યો હતો. મુંબઈના શ્રીયુત વીરચંદ દીપચંદ જેવા અનેક જનસમાજમાં દાનની ગંગાને પ્રવાહ બરાબર વહેતો રાખી રહ્યા હતા.. જૈનસાહિત્યક્ષેત્રમાં પણ નવી કાન્તિ આવતી હતી. અનેક વિરેના શમન પછી શિલાછાપનાં પુસ્તકમાંથી નવા બીબામાં પુસ્તકો છપાવવાં શરુ થયાં હતાં. અને તેની પહેલ કરનાર કચ્છી ભીમસિંહ માણેકને પ્રકાશક બને આજે આઠ આઠ વર્ષ વીતી ગયાં હતાં. રાયબહાદુર ધનપતસિંહજીને આગમ પ્રકાશનને પ્રારંભ કર્યો સાત વર્ષ વીત્યાં હતાં. આજે તો “પન્નવણું” પ્રેસમાં છપાઈ રહ્યું હતું. જૈન પત્રકારિત્વ તો બહુ બાલ્યાવસ્થામાં હતું. અમદાવાદથી નીકળતા “જૈન દીવાકર” ઉપરાંત “જૈન સુધારક” પત્ર મંદગતિએ પ્રગતિ કરી રહ્યાં હતાં. જ્યારે ડાહ્યાભાઈ ધોળશા જેવા નાટયકાર, શાળામાં સંસ્કૃત શિખવતા “ સ્વાદુવાદ સુધા” કાઢવાની તૈયારીમાં હતા. સં. ૧૯૩૯માં “સાતવ્યસન ત્યાગાદિ પાંચ નિયમેધારી ૧૧ સભ્યોની સ્થાપેલી જૈનધર્મ પ્રસારક સભાની ઉંમર એક વર્ષની હતી, ને એનું કાર્યક્ષેત્ર નિબંધ લખાવવા છપાવવામાં મર્યાદિત હતું. અમેરિકામાં જૈનધર્મને ડંકે વગાડનાર અને સ્વામી વિવેકાનંદના કંઈક સમકક્ષ શ્રી વીરચંદ રાઘવજી આજે તો જૈન એસોસીએશન ઑફ ઈન્ડિયાનું મંત્રીપદ સંભાળી રહ્યા હતા. સાડાચાર લાખ શ્લેક પ્રમાણના “અભિધાનરાજેન્દ્ર” કેષના કર્તા વિજયરાજેન્દ્રસૂરિ મૂર્તિપૂજાના પ્રચાર માટે કમર કસી રહ્યા હતા. ચિદાનંદની મસ્તવાણે કેટલાયને મસ્ત કરતી વહી રહી હતી. જુની કચ્છી વીરતા ને દાનશીલતાની યાદ આપનાર કચ્છ નળીઆની દશા ઓસવાળ જ્ઞાતિને નરસિંહ નાથા આજે કચ્છી \ " RAોર 8 - - - - - - - - - - - - Jain Education International - - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy