SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદીતા પૂજ્યપાદ હિમાંશુસૂરીશ્વરજી અંગે બે બોલ. आज्ञागुरुणामविराधनीय.. છેલા ગુલાાિા પાલી8 જૂટા પુરુષ ? - પ.પૂ.આ. વિજય જગવલ્લભસ.મ.સા. મારી દીક્ષા સં. ૨૦૧૮ ફા.શુ. ૧૦ ના દિવસે સાયલા મકામે કરવાનો નિર્ણય સ્વ. પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે મહા સુ. ૧૪ના પાલનપુર મુકામે કર્યો. અને મને દીક્ષા પ્રદાન કરવા માટે આજ્ઞાપત્ર પ.પૂ. હિમાંશુ વિ.મ. પર લખી આપ્યો ફાગણ સુદ એકમના પ્રભાતે જુનાગઢ મુકામે આદેશપત્ર મળતાં જ ફા.સુ. ૧ ની સાંજે જ સહવર્તી પૂ. નરરત્ન વિ. મ., પૂ. ચંદન વિ.મ. ઠા.૩ સાયલા, તરફ ઉગ્ર વિહાર કર્યો ને ચાર જ દિવસમાં ૨૦૦ કિ.મી.નો વિહાર કરી ફા.સુ. ૫ ની પ્રભાતે સાયલા નગરમાં પ્રવેશ કર્યો. ઉપકારીનાં ગુણગાન કરાવી કૃતજ્ઞભાવમાં પ્લાવિત કરી, પૂજ્યશ્રીએ ફા.સુ. ૧૦ના મંગલ મુહૂર્ત ધર્મધ્વજ પ્રદાન કર્યો. દીક્ષાવિધિ વખતે પૂજ્યશ્રીએ પૂ. હેમચંદ્ર વિ.મ. ના કાનમાં ભાખેલાં શબ્દોએ જ જાણે ચમત્કાર સર્જયો કે હું આજ યત્કિંચિત્ શાસનસેવક બનવા પામ્યો છું. ધન્યતે ભાગ્યવિધાતા પુરુષને.... બીજે જ દિને સાયલાથી વિહાર કરી મૂળી ગામે પહોંચતા ચોલપટ્ટક પહેરાવનાર પૂ. નરરત્ન વિ. મહારાજે વાંચના દ્વારા નિમ્ન હકીકત જણાવી. -ઉગ્રતપસ્વી – ઉગ્રવિહારી તીર્થભક્તસૂરીશ્વરા :| ‘એક વાર ગિરનારતીર્થની ચાલુ નવ્વાણુ યાત્રામાં ૪૦ બાકી હતી ત્યારે માસક્ષમાગ પ્રારંભ્ય, ૧૦ દિવસમાં ૪૦ યાત્રા કરી આ માસક્ષમાગમાં શત્રુંજયની પણ ૯૯ યાત્રા કરવાનાં સંકલ્પ સાથે અગિયારમાં ઉપવાસે પાલીતાણા પ્રતિ પ્રયાણ કર્યું. ૨૦ માં દિવસે પાલીતાણા પહોંચ્યા પણ હાજા ગગડી ગયા. આરીસાભુવનમાં ગિરિ સન્મુખ સંથારામાં સુઇને માસક્ષમણ પુરા કર્યું. ૩૦ માં ઉપવાસે રાત્રે મને (પૂ. નરરત્ન વિ. ને ) કહ્યુ કે '' કાલે દાદાની યાત્રા કરી હું ઘેટી ગામ આવીશ તમારે પાલીતાણા આયંબિલ ખાતેથી (નિર્દોષ) મગનું પાણી વહોરીને ત્યાં આવી જવાનું.'' | ને ખરેખર... સંકલ્પ બળે દાદાનો ડુંગર ચઢી.. દાદાને પુનઃ પુનઃ ભેટી ૧ વાગે ઘેટી પાગના રસ્તે ઉતરવાનું શરુ કરી., ઘેટી પાગે પગલાનાં દર્શનથી પેટ ભરીને ઘેટી ગામે ૩ વાગ્યે પધાર્યા ને ૧૦વાગે વહોરેલ મગના (ઠંડા) પાણીથી વા વાગે આયંબિલપૂર્વક માસક્ષમગનું પારણું કર્યું. | અશક્તદેહે પાગ નિર્દોષચર્યા : છેલ્લે અમદાવાદથી આયંબિલ કરનાર યાત્રિકનો સંઘ લઇ જતાં પૂજ્યશ્રીને અંતિમ વંદન કરવા જવાનું થયું. અમે ૧૪ કી.મી. પહોંચી ગયા. પણ પ્રભુ તો હવે ભાયલાથી નીકળ્યા અમે નવકારશી વાપરી, આયંબિલની નિર્દોષગોચરી વપરાવવા સામે લઇ ગયા. ત્યારે બાવળાથી નીકળ્યા ને માંડ ત્રણ વાગે સાવOી પહોંચ્યા. અમે ઘણા જ આગ્રહથી આયંબિલ કરવાનું કહ્યું ત્યારે કહે કે, ગોચરી નિર્દોષ છે તેનો શું ભરોસો ? છેવટે ઉલટ તપાસ કરી. નિર્દોષતા જાણી. એટલે 3 વાગે પચ્ચકખાણ પાર્યું ને - આયંબિલ કરવા (૧૦-૩૦ ની વહોરેલી ગોચરીથી ૪ વાગે) બેઠાં કેવી કરાણતા ? - ખાવા પુર્વત પુરુષોથી જ શાસન ચાઉં. મારા જેવા ળિઃસવીણી વહી! જગવલ્લભભક્ત . પૂજ્યશ્રી, જગવલ્લભપાર્થના ઉપાસક હતાં... મહારાષ્ટ્રમાં કુંભોજગિરિ અને અમદાવાદમાં જયારે હોય ત્યારે જંગવદ્ગભ પાર્શ્વના દર્શન કરવાં અચૂક જતાં તેથી મારા નામ જગવલ્લભ રાખવાની તેમને ઘણી હોંશ. જે મારી વડી દીક્ષા વખતે પૂ. પ્રેમસૂરિમહારાજ દ્વારા જગવલ્લભ નામ રખાવીને જાણે પ્રભુવીરના શાસનમાં એક આગવા નામ ધારક તરીકે મને બિરદાવ્યો કેવી આ મહાપુરુષની નેમ કે મારું શ્રેમ કરવાં ‘‘ જગd a[ળે વ્હાલું લાગે ” તેવું નામ રખાવી મને જગતનો વહાલો બનાવ્યો અસ્તુ. | સાન ફ્રીજનકતપસ્વી સાટ | રામ મરણ સુરીશ્વરજી મહારાજના વચમોહેં કોટી કોટી ઈંદના | ||| rebrary arg
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy