SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અમે નિર્ગુણ ને ગુણ આપ પૂરા, અમે અજ્ઞ ને આ૫ જ્ઞાને સનૂરાં; મળે ભકિત એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૫ : નથી આપની સેવા કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી; ક્ષમા આપજે પ્રાર્થના એ અમારી. નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી ઃ ૬ઃ હતા આપ ગે અમે તે સનાથ, અભાગી થયા આપ વિના અનાથ; અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૭: હવે પ્રેમથી બંધ એ કે દેશે? અમારી અરે ! કેણ સંભાળ લેશે? દયાળુ તમે દીલમાં દાસ લેજે, સદા વર્ગથી નાથ આશિષ દેજેઃ ૮: કર્તા : સ્વ.પ. પૂ. આ. શ્રી વિ. ધમ ધુરંધર સૂરીશ્વરજી મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy