SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અવસર બેર, મેર. નહીં આવે’..... ( પ્રેરકનું પ્રાકથન ) આરાધનાના મૂલ-માની એક જ સૂત્રરૂપે પ્રરૂપણા કરતાં અન’ત્ ઉપકારી, પરમતારક શ્રી વીતરાગ પરમાત્માએ ત્રિપદી ’રૂપ ત્રિકાળાબાધિત પરમ સત્યના સ્ફાંટ કર્યાં. અણુમાલ-અવસર પરમ કૃપાળુ પરમાત્મા ભગવંતે કરેલ આ એકસૂત્રીય સત્ય-સ્ફોટને પ્રબુદ્ધ એવા ગણધર ભગવતે એ દ્વાદશાંગી રૂપે ગ્રંથન કરી પ્રસ્ફુટ કર્યાં. આ દ્વાદશાંગીના દ્વિતીય અંગસૂત્ર--સૂત્ર-કૃતાંગ'માં પ્રત્યેક આત્માને તેના આત્મ-હિતની તક-અવસર ઝડપી લેવા નિર્દેશ કરતાં કહ્યું છે કે ‘ અત્તહિય... સ દુહેણુ લભઈ' અર્થાત્ આત્મ-હતને અવસર દુલભ છે. અણુમાલ અવસરની ઉપયાગીતા અનાદિ-અનંત એવા આ સંસારના ભવ-ભ્રમણમાં ભાગ્યે જ પ્રાપ્ત થતા એવા આત્મ-હિતના અવસર પરમ પુણ્યના ચગે આ જીવને મળે છે. પરમ પુÀદયના ચૈાગે પ્રાપ્ત થતાં આ આત્મ-હિતના અવસરને ઝડપી લઈ તેને સાક કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવામાં અવશીલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy