SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ–સ્તુતિ (ભુજંગી-છંદ) અહે એગ ને લેમન આપનારા, તમે નાથ છે તારનારા અમારા; પ્રત્યે નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૧ : તમારા ગુણેને નહિ પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે? તથાપિ સ્તુતિ ભકિતથી આ તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૨ : લહી ગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી - ૩ઃ હતા આપના ભકત ભૂપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી; મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy